પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ સાંસ્કૃત્તિ વારસો

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 30

કુલ ગુણ: 30

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 30 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી ક્યું જોડકું યોગ્ય નથી ?

2) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?

3) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી?

4) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

5) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના ક્યા સંતના જીવનમાં બનેલો ?

6) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી?

7) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી?

8) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે?

9) ક્યા શહેરને સાત પેગોડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે?

10) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી ક્યો છે ?

11) ગીડ્ડા (Gidda) નૃત્ય ક્યા પ્રદેશનું નૃત્ય છે ?

12) વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી ક્યું પુસ્તક લખાયેલ છે ?

13) ‘મોહિની અટ્ટમ’ ક્યા રાજ્યનું નૃત્ય છે ?

14) પંચમઢી ક્યા રાજ્યનું હિલ સ્ટેશન છે ?

15) કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે?

16) ‘‘ઘરાના’’ શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?

17) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ?

18) ‘સાહિત્ય અકાદમી’નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ?

19) કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય ક્યું છે ?

20) ‘‘કાલબેલિયા’ કયા રાજયનું નૃત્ય છે?

21) અજંતા-ઈલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ?

22) ‘વિશાખા’ નો તહેવાર ક્યા રાજ્યમાં ઉજવાય છે ?

23) રાજા રવીવર્મા ક્યા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ?

24) “બનીઠની’’ કઈ કળાની એક શૈલી છે ?

25) પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

26) પ્રખ્યાત સંગીતકાર “ અમઝદ અલી ખાન’’ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે?

27) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ?

28) લોહરી ક્યા મહિનામાં ઉજવાય છે ?

29) નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે ?

30) આદિવાસીઓનો એક તહેવાર ‘ભાગોરિયા' છે, જે ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up