ભારતનું બંધારણ ટેસ્ટ 02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 30

કુલ ગુણ: 30

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 30 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

2) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

3) ભારતનું ઝંડા ગીત ક્યું છે?
4) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?

5) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

6) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

7) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે ?

8) બંધારણની કઈ કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે?
9) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ?

10) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે?

11) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા......... થી વધુ ન હોવી જોઈએ.

12) નબળા વર્ગો કે પછાત વર્ગોના બાળકોને તેમજ બી.પી.એલ. યાદીમાં નોંધાયેલા કુટુંબોના બાળકોને સરકાર માન્ય ખાનગી શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ ક્ષમતાના પ્રવેશ આપવાનો હોય છે. ......... ની મર્યાદામાં ફરજિયાત

13) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ?

14) કેવા પ્રકારની લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે ?

15) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (C.B.I.) નીચેના પૈકી ક્યા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

16) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે?

17) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે?

18) કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ ?

19) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંન્ને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે?

20) ........ ને વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

21) સંયુક્ત રાષ્ટ્રોએ કઈ સાલમાં અધિકારોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું ?

22) ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

23) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પક્ષના નેતાને શું કહેવાય ?

24) આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે ?

25) 1. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે.
2. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

ખોટા વિધાન પસંદ કરો.

26) ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ?

27) પંજાબના એક ધનિક નાગરિકે ગુજરાતમાં ઉદ્યોગ શરૂ કર્યો આમા ક્યો મૂળભૂત હક સમાયેલો છે ?

28) બંધારણની રીતે ‘સગીર’શું દર્શાવે છે ?

29) રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે ?

30) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up