ગુજરાત પાક્ષીક : 15. ઓક્ટોમ્બર-2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજથી શરૂ થયેલી વિકાસ સપ્તાહનો પ્રથમ દિવસ ........ દિવસ તરીકે ઉજવાયો હતો.

2) ખેલ મહાકુંભના માધ્યમથી રાજ્યના કેટલા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે?

3) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઈબ્રન્ટ ગુજરાતના સમાપન સંબોધનમાં કુલ કેટલા MoU થવાની માહિતી આપી હતી?

4) વોકલ ફોર લોકલના વિઝનને સાકાર કરવા રૂ. ૨૦૨ કરોડના ખર્ચે અત્યાધુનિક પી.એમ. એકતા મોલનું નિર્માણ નીચેનામાંથી કયા જિલ્લામાં થઇ રહ્યુ છે?

5) સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટરે કુલ કેટલી વાર પહોંચ્યો છે?

6) વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં શ્રી જોહાનેસ ફ્રુટે ગુજરાતને ભારતની નિકાસનું પ્રવેશદ્વાર ગણાવેલું. શ્રી જોહાનેસ ઝુટ કઈ સંસ્થાના દક્ષિણ એશિયા પ્રદેશના વાઇસ પ્રેસિડન્ટ છે?

7) વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા હોવાની માહિતી આપી હતી?

8) ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ એપ્રિલ ૨૦૦૩ના રોજ શરૂ કરેલ નાગરિક કેન્દ્રી સેવા એટલે SWAGAT-State Wide Attention on ............... by Application of Technology.

9) નીચેનામાંથી કયા રાજ્યમાં શરદપૂર્ણિમાના પાવન અવસરે વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન નામે ભવ્ય પોસ્ટ-નવરાત્રિનો કાર્યક્રમ યોજાયો હતો?

10) રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નીચેનામાંથી કયા જિલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો?

11) પોષણ ઉત્સવ ૨૦૨૫ના રાજ્યવ્યાપી શુભારંભ દરમિયાન કઈ યોજનાના પોર્ટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું?

12) વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં કેટલી વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સફળતાથી પાર પડી છે?

13) વિકાસ સપ્તાહ અંતર્ગત અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત …………… સગર્ભા માતાઓની ઓળખ કરી તેમને કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.

14) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ, સંવર્ધન પ્રત્યેની સકારાત્મક નીતિ અંતર્ગત ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ-મેડા સહાયમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે?

15) "नभः स्पर्श दीप्तम्" ને નીચેનામાંથી કઈ સંસ્થાનું આદર્શ વાક્ય છે?

16) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલિ વસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર કેટલા ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે?

17) વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી કુલ કેટલું રોકાણ રાજ્યમાં થશે?

18) વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ...………… ના રાજદૂત શ્રી ન્ગુયેન થાન હાઇએ આ સમિટને ભારતની આર્થિક ગતિશીલતાનું પ્રતીક કહ્યું છે.

19) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રથમ વાર પ્રાદેશિક કક્ષાએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન નીચેનામાંથી કયા જિલ્લામાં કરવામાં આવ્યું?

20) મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ, સંવર્ધન પ્રત્યેની સકારાત્મક નીતિ અંતર્ગત ખુલ્લા કૂવાની ફરતે પેરાપીટ વોલની સહાયમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up