ગુજરાત પાક્ષીક : 15. જુલાઈ-2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો?

2) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કયા વર્ષ સુધીમાં વધુ ૪ કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે?

3) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા સમયગાળા માટે “જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન”ની શરૂઆત કરાવી છે?

4) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારી પ્રવૃત્તિને વિસ્તરવા માટે આપેલા પાંચ P સિદ્ધાંતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?

૧. પીપલ ૨. પેક્સ ૩. પ્લેટફોર્મ ૪. પાર્ટીસીપેશન ૫. પ્રોસ્પેરિટી ૬. પોલિસી

5) નીચેનામાંથી કયા જિલ્લામાં દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે?

6) રાજ્યના નાગરિકોની આરોગ્ય વિષયક સેવાઓની એક જ છત્રથી સમીક્ષા અને મોનિટરિંગ માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ ક્યા જિલ્લામાં કરવામાં આવ્યું છે?

7) પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ રાજ્યમાં પ્રથમ આવેલ નારપુરા ગ્રામ પંચાયત નીચેનામાંથી કયા જિલ્લામાં આવી છે?

8) ચાલુ વર્ષે ઉજવાઈ રહેલ 'આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ' ની થીમ શું છે?

9) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કેટલા મહત્વકાંક્ષી જિલ્લા અને તાલુકાઓમાં જી-સફલમાં ‘રિંગ ફેન્સિંગ સુવિધા સાથે ડિજિટલ વોલેટ ટ્રાન્સફર’ સુવિધાનો શુભારંભ કરાવ્યો?

10) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના …………………..સ્થાપના દિવસ નિમિત્તે નીચેનામાંથી ક્યા જિલ્લામાં ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો?

11) નાગરીકો ઘરેબેઠા સરળતાથી પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે તે માટે કાર્યરત પોર્ટલનું નામ શું છે??

12) ગુજરાતની તમામ પંચાયતોમાં ‘ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામપંચાયત’ નો ઍવૉર્ડ મેળવનાર કણિયાલ ગ્રામપંચાયત નીચેનામાંથી કયા સ્થળે આવી છે?

13) 'પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ' અંતર્ગત આવાસ નિર્માણ સહાયમાં રાજ્ય સરકારે કેટલી રકમનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે?

14) તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો સમરસ બનવાનો રેકોર્ડ સર્જાયો હતો?

15) સ્વ. શ્રી શ્યામાપ્રસાદ મુખરજીએ કુલપતિ તરીકેની સેવા નીચેનામાંથી કયા વિશ્વવિદ્યાલયના આપેલી?

16) સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે?

17) નીચેનામાંથી કયા દિવસને વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

18) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા નામ સાથે ઈકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો?

19) રાજ્ય સરકારે દરેક ગામમાં સ્વચ્છતા-સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ રૂ. ૪ની ફાળવણી વધારીને કેટલી કરી છે?

20) રાજ્યમાં પ્રથમવાર કયા જિલ્લાની APMCએ સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને “નિર્મલ” બ્રાન્ડના નામથી સિંગતેલનું વેચાણ શરૂ કર્યુ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up