ગુજરાત પાક્ષીક : 15. નવેમ્બર-2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નીચેનામાંથી કયા જિલ્લાના સરહદી ગામડાઓની મુલાકાત લઈ ત્યાની સામાજિક -આર્થિક સમીક્ષા કરી હતી?

2) ગુજરાત પધારેલા કેન્દ્રિય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે …………. હાઈટેક ઉત્પાદનોનું મોટું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

3) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા………………. ના રોજ “જૂનાગઢ મુક્તિ દિવસ” ની ઉજવણીમાં હાજરી આપી હતી.

4) ભારત સરકારે વર્ષ ………………. માં વંદે માતરમ્ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકેનો દરજ્જો આપ્યો હતો.

5) જનગણના ૨૦૨૭ના પ્રિ - ટેસ્ટ માટે નીચેનામાંથી ક્યા જિલ્લાના બ્લોક્સ પસંદ કરવામાં આવ્યા છે?

6) રાષ્ટ્રીય એકતા દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાયેલ રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો?

7) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં નીચેનામાંથી કયા વર્ષથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે?

8) તાજેતરમાં …………. ના મુખ્યમંત્રીશ્રી વિષ્ણુદેવ સાંઇએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

9) ઈ.સ. ૧૯૦૯માં …………….. ખાતે યોજાયેલ સ્વદેશી ચીજવસ્તુઓના પ્રદર્શનમાં ગુજરાતની ધરતી પર પ્રથમવાર વંદે માતરમ્ ગાવામાં આવ્યું હતું.

10) રાજ્યના ખેડૂતો પાસેથી આ સિઝનમાં પ્રતિ ખેડૂત......... મણ મગફળી ખરીદવાનો નિર્ણય તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે કર્યો છે.

11) ગુજરાતની લોકસંસ્કૃતિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ૧૧૦થી વધુ પુસ્તકો થકી આવનારી પેઢી માટે અણમોલ વિરાસત બનાવનાર પદ્મશ્રી …………………. નું તાજેતરમાં નિધન થયું.

12) ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસે SoU ખાતે યોજાયેલા ‘આરંભ ૭.૦’ની થીમ કઇ હતી?

13) ઈ.સ. ૧૮૭૫માં કોના દ્વારા રચિત વંદે માતરમ્ ગીતના ૧૫૦ વર્ષ ૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પૂર્ણ થયા?

14) વંદે માતરમ્ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ કોણે તૈયાર કર્યુ હતું?

15) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીતિ આયોગના નીતિ ફ્રન્ટિયર ટેક હબ દ્વારા તૈયાર કરવામાં આવેલ રિ - ઈમેજિંગ ………… : “અ રોડમેપ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી લેંડ ટ્રાન્સફોર્મેશન” નું લોન્ચિંગ ગુજરાતમાં કર્યું.

16) સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધશતિ શતાબ્દી નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ………..ના સ્મૃતિ સિક્કાનું અનાવરણ કર્યું.

17) આરઝી હકુમત દ્વારા જૂનાગઢને મુક્તિ અપાયા બાદ નીચેનામાંથી કયા સ્થળે સભા ભરીને સરદાર પટેલે જૂનાગઢવાસીઓને અભિનંદન પાઠવ્યા હતાં?

18) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત નીચેનામાંથી કયા સ્થળેથી જનજાતીય ગૌરવ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું?

19) રાષ્ટ્રીય એકતા દિવસે ઇસરોના ચૅરમૅનશ્રી ………………. એ SoUની મુલાકાત લઈ ભારતની એકતાના અદ્ભૂત અનુભવના સાક્ષી બનવા પર ગર્વની લાગણી વ્યક્ત કરેલી.

20) ખુશન અને હુડુમ નૃત્યો નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up