ગુજરાત પાક્ષીક : 15. જાન્યુઆરી -2026 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કયા પક્ષી અભયારણ્યએ વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૨,૪૦૦ થી વધુ પ્રવાસીઓને આકર્ષીન ઈકો-ટૂરિઝમ ક્ષેત્રમાં વિશેષ ઓળખ ઉભી કરી છે?

2) વડાપ્રધાનશ્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવેલો ૩૩૬ એકરમાં ફેલાયેલો મેડિકલ ડિવાઇસ પાર્ક કયા જિલ્લામાં આવ્યો છે?

3) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જર્મનીના ચાન્સેલર.......…. સાથે અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

4) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાં આવેલા વસરાઇથી રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો?

5) ૧૧ મે ૧૯૫૧ના રોજ સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા નીચેનામાંથી કોના હસ્તે થઈ હતી?

6) રાજ્ય સરકારે ગ્રીન કવર વધારવાના હેતુથી ગુજરાતની કુલ કેટલી નદીઓના કિનારે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કર્યો?

7) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા ૨૫૦૦ ઋષિ કુમારોએ …....... કલાક સુધી અખંડ ઓમકારનો નાદ કર્યો.

8) રાજ્ય સરકારે સિરામિક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં પ્રતિ ક્યુબિક મીટર કેટલા રૂપિયાનો ભાવ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો?

9) ભારત સરકારના દિશાનિર્દેશ હેઠળ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ………………… નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

10) અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ - ૨૦૨૫ની થીમ શું છે?

11) GI ટેગની વ્યવસ્થાને WTO દ્વારા ઔપચારિક રીતે માન્યતા કયા વર્ષમાં આપવામાં આવેલી?

12) રાજ્યની ૩૪ જિલ્લા પંચાયતના પ્રમુખોને જિલ્લાવાર ........ ની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો.

13) મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા TRB જવાનોનું દૈનિક માનદ વેતન રૂ. ૩૦૦ થી વધારીને કેટલું કરવામાં આવ્યું છે?

14) વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ ખાતે વડાપ્રધાનશ્રીએ ભારત દ્વારા .............. દેશને ભેટમાં આપેલી ૨૦૦ ગીર ગાયોએ ત્યાની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.

15) વિશ્વપ્રસિદ્ધ અને કલાત્મક વણાટકામનો નમૂનો એવા સોમાસરના પટોળા નીચેનામાંથી કયા જિલ્લામાં તૈયાર કરવામાં આવે છે?

16) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલ શૌર્યયાત્રામાં વિવિધ રાજ્યોના લોકનૃત્યો પૈકી ............ રાજ્યનું ગુડુમ બાજા નૃત્ય પણ ભજવાયું હતું.

17) રાજ્ય સરકારે ૫ સેટેલાઈટ ટાઉન બનાવવાની જાહેર કરી તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

18) રાજ્યના...... ઈન્ફસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે ૧૧ સભ્યોની કોર કમિટી અને ૧૯ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

19) સોમનાથ પર થયેલા પ્રથમ હુમલાને કેટલા વર્ષ પૂર્ણ થતાં અતૂટ આસ્થાને ઉજવવા માટે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન થયું?

20) “સોમનાથઃ ધ શ્રાઈન એટર્નલ” પુસ્તકના લેખક કોણ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up