ગુજરાત પાક્ષીક : 01. જાન્યુઆરી -2026 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કયા શૈક્ષણિક સંસ્થાન દ્વારા શરૂ કરાયેલ સંગીત વર્ગ ગીતાંજલિ તરીકે સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું છે?

2) AB PMJAY - MA હેઠળ લાભાર્થીઓને દાવાઓની ચૂકવણી કરવામાં ગુજરાતનો ક્રમ કયો છે?

3) રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ ૨૦૨૫ મેળવનાર જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળા નીચેનામાંથી કયા જિલ્લામાં આવી છે?

4) મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લાની APMC ખાતે રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડનું લોકાર્પણ કર્યું?

5) નમો લક્ષ્મી યોજનાના પરિણામે ગુજરાતમાં વિદ્યાર્થિનીઓની હાજરીમાં કેટલા ટકાનો વધારો નોંધાયો છે?

6) વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ નીચેનામાંથી કયા દિવસે ઉજવાય છે?

7) ધન્વંતરિ આરોગ્ય રથ યોજનાનો હેતુ નીચેનામાંથી કોને પ્રાથમિક સારવાર મળી શકે તે છે?

8) NASA STEM માં ગાઈડ તરીકે આમંત્રણ મેળવનાર અમદાવાદ ખાતે AMC સંચાલિત શાળામાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય દિકરીનું નામ શું છે?

9) મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુશાસન દિવસ નિમિત્તે .................... ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું.

10) સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના ૨૪ હજારથી વધુ સરકારી દસ્તાવેજોને ડિજિટલ AI રિપોઝીટરી સ્વરૂપે ઉપલબ્ધ કરાવતું......... પોર્ટલ લોન્ચ કર્યુ.

11) ગુજરાતે વર્ષ ૨૦૨૭ સુધીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ............. રહેણાકીય રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે.

12) નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાથી વિજ્ઞાન પ્રવાહના નામાંકનમાં કેટલા ટકાનો વધારો થયો છે?

13) પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મેળવવા માટે શ્રમયોગી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં કેટલા વર્ષથી નોંધાયેલ હોવા જોઈએ?

14) સી.એમ. ડેશબોર્ડ અંતર્ગત સરકાર જિલ્લા કલેક્ટર્સ-ડીડીઓ મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનરોની કામગીરીનું રિયલ ટાઇમ મૂલ્યાંકન કરવા માટે RTPMS 2.0 એટલે રિયલ ટાઇમ પર્ફોમન્સ ................. સિસ્ટિસ્ટમ.

15) મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ચાલતા કયા ઉત્સવમાં પધારવા લોકોને આમંત્રણ પાઠવ્યું?

16) મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા શહેરને પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ આપી હતી?

17) મુખ્યમંત્રીશ્રીએ .............. મહાનગરપાલિકાના વૉટ્સએપ ચેટબોર્ડની ઓનલાઇન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું?

18) વી.સી.ઈ.ને સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટદીઠ ન્યૂનતમ કેટલું મહેનતાણું ચૂકવવાનો નિર્ણય કર્યો છે?

19) ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગુજરાતમાં કયા જિલ્લામાં સેક્સ સોર્ટેડ સીમેન ઉત્પાદન સુવિધા સ્થપાશે?

20) મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ .............ની નાસાપુરમ લેસ ક્રાફ્ટને GI ટેગ મળ્યાનો ઉલ્લેખ કર્યો હતો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up