ગુજરાત પાક્ષીક : 15. ડિસેમ્બર-2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં સૌપ્રથમ વાર સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ નીચેનામાંથી કયા જિલ્લામાં કરવામાં આવ્યો છે?

2) સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રાએ કેટલા દિવસના ભ્રમણ બાદ એકતાનગર ખાતે પૂર્ણાહુતિ કરી છે?

3) એશિયાનું સૌથી મોટું એન્જિનિયરિંગ અને મશીનરી પ્રદર્શન ENGIMACH 2025 નીચેનામાંથી કયા જિલ્લા ખાતે યોજાઈ ગયું?

4) પશુધન વીમા સહાય યોજના અંતર્ગત…………... ના પ્રિમીયમથી પશુને વીમા કવચથી સુરક્ષા મળે છે.

5) કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનનું નામ બદલીને …….. કર્યું છે.

6) તાજેતરમાં હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરાયો છે?

7) નીચેનામાંથી કઈ શૈક્ષણિક સંસ્થાએ પોતાના સ્નાતક સંઘ સંમેલનનું આયોજન કર્યું?

8) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત “અર્થ સમિટ ૨૦૨૫-૨૬”ની થીમ “એમ્યાવરિંગ રૂરલ…………. ફોર ગ્લોબલ ચેન્જ” હતી.

9) માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સરળ, અસરકારક અને ઝડપી અમલ માટે કેટલા પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે?

10) ‘સ્વદેશોત્સવ ૨૦૨૫'નું…………….. ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે ઉદ્ઘાટન કર્યુ હતું.

11) ગુજરાત પોલીસે નીચેનામાંથી કયા જિલ્લા ખાતે પ્રથમ એન્ટિ નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરી છે?

12) સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ નો સમાપન સમારોહ નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાઇ ગયો?

13) ગઝલસંગ્રહ “સાવ જુદું છે”ના ગઝલકાર કોણ છે?

14) રાજ્ય સરકારે સંત સુરદાસ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે દિવ્યાંગતાની ટકાવારી ...... થી ઘટાડીને ……….. કરી છે.

15) વર્ષ ર૦૧૯થી શરૂ કરવામાં આવેલ પી.એમ. કિસાન સમ્માન નીધિના કેટલા હપ્તા અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થયેલા છે?

16) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારોહ નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાઈ ગયો?

17) રાજ્યમાં ગ્રામીણ આજીવિકાને સક્ષમ બનાવવા માટે કાર્યરત સ્ટાર્ટ-અપ્સને ટેકો આપવા માટે શરૂ કરાયેલ એક વ્યૂહાત્મક પહેલ એટલે G-MAITRI (Gujarat-Mentorship and …… of Individuals for Transforming Rural Income).

18) રાજ્ય સરકારે વીજળીના પુરવઠાનું અસરકારક વ્યવસ્થાપન અને નિયંત્રણ જાળવવા માટેની અદ્યતન ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટિમનું નામ શું છે?

19) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા સ્થળે ભારતના નકશાના આકારમાં નિર્મિત સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું?

20) ગુજરાતની સખી મંડળની મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ શિયાળુ હેમ્પર કેટલોગનું નામ શું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up