ગુજરાત પાક્ષીક : 01. ડિસેમ્બર-2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કોણ છે?

2) દેશમાં શ્રેષ્ઠ ઇનસાઇડ કેમ્પસની શ્રેણીમાં ગુજરાતની કઈ સંસ્થાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે?

3) બારસોથી વધુ જનજાતિ બંધુઓની શહીદીનું સ્મારક …………. જિલ્લાના પાલ દૃઢવાવ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે.

4) દેશમાં શ્રેષ્ઠ અર્બન લોકલ બોડીની શ્રેણીમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ દ્વિતીય ક્રમ મેળવ્યો છે?

5) વડાપ્રધાનશ્રીએ કયા રાજ્યમાંથી દેશભરના ૯ કરોડથી વધુ ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નીધિનો ૨૧મો હપ્તો જાહેર કર્યો હતો?

6) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન નીચેનામાંથી કયા જિલ્લામાં કર્યું?

7) તાજેતરમાં યોજાયેલ ૧૨મી ચિંતન શિબિરની થીમ નીચેનામાંથી કઈ હતી?

8) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ……… કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે.

9) એક્તાનગરમાં ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત વિશેષ નાટય પ્રસ્તુતિનું જીવંત પ્રસારણ ગુજરાતના આદિજાતિ જિલ્લાઓના ............. તાલુકાઓમાં કરવામાં આવ્યું હતું.

10) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ ૨૦૨૫ નીચેનામાંથી કોને એનાયત કર્યો હતો?

11) દેશમાં શ્રેષ્ઠ સિવિલ સોસાયટીની શ્રેણીમાં ગુજરાતની કઈ ડેરીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે?

12) ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં …….. ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં ....... ક્રમે છે.

13) ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ માં યોજાનાર એસેમ્બલીની બેઠકમાં અમદાવાદને ઈ.સ. ………. માં યોજાનાર.............. કોમનવેલ્થ ગેમ્સની યજમાની સોંધવામાં આવી છે.

14) પોખરા, નેપાળ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેળવનાર છોટાઉદેપુરના ખેલાડીનું નામ શું છે?

15) વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ તરીકે ……………… ને ઊજવવામાં આવે છે.

16) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન વન ઉપજની સંખ્યા ૨૦થી વધારીને ……….કરી છે તેમ જણાવ્યું હતું.

17) વિશ્વ શૌચાલય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લા ખાતે ગ્રામ પંચાયત અને સખીમંડળ વચ્ચે MoU કરીને કરવામાં આવી હતી?

18) નીચેનામાંથી કયા મહાનુભાવ ધરતી આબા (ધરતીના પિતા) તરીકે ઓળખાય છે?

19) સરદાર @ ૧૫૦: યુનિટી માર્ચના પ્રસ્થાન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત ..... ના મુખ્યમંત્રીશ્રીએ હાજરી આપી હતી.

20) મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પીપા અને IIM …......... વચ્ચે વિવિધ ૧૧ વિષયોમાં પબ્લિક પોલીસી મેનેજમેન્ટ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up