ગુજરાત પાક્ષીક : 01. નવેમ્બર-2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અંત્યોદય અન્ન યોજના હેઠળ કુટુંબોને પ્રતિ કાર્ડ કેટલા કિલો અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે?

2) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ……………… મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું મુંબઈ સ્ટૉક એક્સચેન્જ ખાતે લિસ્ટીંગ કરાવ્યું હતું.

3) દહેજનું LNG ટર્મિનલ દેશના કુલ LNG-LPG હેન્ડલિંગનો કેટલા ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે?

4) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે નીચેનામાંથી કયા શહેર ખાતે ઈન્ડિયા મેરીટાઈમ વીક- ૨૦૨૫ની મેગા ઇવેન્ટનું ઉદ્ઘાટન કરાવ્યું?

5) ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કોણ છે?

6) વિકાસ સપ્તાહ, ૨૦૨૫ની પૂર્ણાહુતિ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ...............ના લોગોનું અનાવરણ કર્યું હતું.

7) ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને ફાળવેલ વિષયોમાં નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ થતો નથી?

8) અનુસુચિત જનજાતિના ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને ત્રણ જોડી ગણવેશ માટે વાર્ષિક કેટલી રકમની સહાય આપવામાં આવે છે?

9) ભાદરવા સુદ એકમથી આસો સુદ અગિયારસ એમ ૪૧ દિવસ ચાલતો ભીલ આદિવાસીઓનો લોકનાટયોથી સંલગ્ન લોકોત્સવ એટલે...

10) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં આગામી ૭મી નવેમ્બરે નીચેનામાંથી કઈ રચના ૧૫૦ વર્ષ પૂર્ણ કરશે તેની જાણકારી આપી હતી?

11) આર્યુર્વેદ પ્રમાણે મહાભૈષજ્ય એટલે શું?

12) સરદાર વલ્લભભાઈ પટેલે નીચેનામાંથી કયા સમયગાળા દરમિયાન અમદાવાદ નગરપાલિકાનું અધ્યક્ષપદ સંભાળેલું?

13) ગુજરાતે નીચેનામાંથી કયા વર્ષે દેશમાં પ્રથમવાર સોલાર પોલિસી જાહેર કરી હતી?

14) કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા નીચેનામાંથી કયા વર્ષમાં ૨૪મી કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં કરવાની ભલામણ કરવામાં આવી હતી?

15) રતુસિંહના મુવાડા ગામ કે જ્યાંના શિક્ષક સંદીપ ઉપાધ્યાયના માર્ગદર્શનથી છેલ્લા ૪ વર્ષમાં ૬ બાળકોએ ચેસ રમતમાં FIDE રેન્કિંગ મેળવ્યું છે, તે કયા જિલ્લામાં આવ્યું છે?

16) ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કોણ છે?

17) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં ………….. તટ પર પાંચ વર્ષમાં સાડા ત્રણ હજાર હેક્ટરમાં મેંગ્રોવ ફેલાવવાથી ડોલ્ફિનની સંખ્યા વધવાનો ઉલ્લેખ કર્યો છે.

18) વિકાસ સપ્તાહ, ૨૦૨૫ની ઊજવણી અંતર્ગત રાજ્યમાં UPSC પરીક્ષાના માર્ગદર્શન માટે કુલ કેટલા IAS કોચિંગ સેન્ટરનો પ્રારંભકરવામાં આવ્યો?

19) રાજ્ય સરકાર દ્વારા આદિજાતિની મહિલાઓના આર્થિક શક્તીકરણ માટે નીચેમાંથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?

20) ક્લાઈમેટ ચેન્જ સામે લડત માટે પહેલ કરી વર્ષ ૨૦૨૫-૨૬નો ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ પ્રાપ્ત કરનાર સરકારી પ્રાથમિક શાળાઓ કઈ છે?

૧. પાલજ, ગાંધીનગર
૨. અહેમદપુર, ગાંધીનગર
૩. પાલ, સુરત
૪. સિંહૂજકુમાર, ખેડા


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up