ગુજરાત પાક્ષીક : 01. સપ્ટેમ્બર -2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશને ૨૦ વર્ષ અગાઉ શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમયથી ગુજરાતનો મહત્ત્વનો ભાગીદાર ગણાવ્યો છે?

2) GARCના ચોથા અહેવાલમાં જિલ્લા આયોજનના બજેટમાં આગામી ૫ વર્ષોમાં વાર્ષિક કેટલા કરોડનો વધારો કરવાની ભલામણ કરી છે?

3) ૭૬મા વન મહોત્સવના રાજ્યવ્યાપી પ્રારંભ બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?

૧. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ૨૪મા સાંસ્કૃતિક વન તરીકે ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યું હતું.
૨. મુખ્યમંત્રીશ્રીએ ‘એક પેડ મા કે નામ'અભિયાનમાં ગુજરાતે ગયા વર્ષે દેશમાં બીજું સ્થાન મેળવ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

4) નીચેનામાંથી કયા મંદિરના ટ્રસ્ટે આંગણવાડીના બાળકો માટે આગામી એક વર્ષમાં ૭ લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે?

5) 'વિકસિત ગુજરાત, વિકસિત ભારત' કાર્યક્રમમાં નીચેનામાંથી કયા જિલ્લાઓને કુલ રૂ. ૫૪૭૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી?

૧. અમદાવાદ
૨. ગાંધીનગર
૩. મહેસાણા

6) ૬૧ લાખ વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષારોપણમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન કયા જિલ્લાએ પ્રાપ્ત કર્યું છે?

7) ગુજરાતના ત્રણ સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું. આ ત્રણ પૈકી મહિલા સરપંચ નીચેનામાંથી કયા ગામના છે?

8) સહકાર નીતિ ૨૦૨૫ અંતર્ગત કયા વર્ષ સુધીમાં જીડીપીમાં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય છે?

9) નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલા વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો શુભારંભ થયો છે?

10) નીચેનામાંથી કયા મેળામાં ગ્રામિણ ઓલમ્પિકસનું આયોજન કરવામાં આવે છે?

11) ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસની દેશની કુલ નિકાસમાંથી .......... ભાગની નિકાસ ગુજરાતમાંથી થાય છે.

12) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા માટે મુખ્યમંત્રી યોજના લોન્ચ કરી છે.

13) બંદીવાનોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નીચેનામાંથી કઇ યોજના તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ લોન્ચ કરવામાં આવી?

14) આત્મનિર્ભરતાના વિચારને સ્પષ્ટ કરતો શ્લોક શ્રીમદ્ ભાગવદ ગીતાના કયા અધ્યાયમાં સમાવિષ્ટ છે?

15) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના પ્રથમ ન્યુઝલેટરનું વિમોચન કર્યું તેનું નામ શું છે?

16) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં …………. ના હાંસલપુર ખાતેથી મારુતિ-સુઝુકીના ઈલેક્ટ્રીક વાહન e- VITARA ને લીલી ઝંડી આપી હતી.

17) ગુજરાતમાં કયા સ્થળે ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનો પ્રારંભ થયો?

18) સ્થળ અને તેની વિશેષતાઓ બાબતની નીચેનામાંથી કઈ જોડી યોગ્ય છે?

૧. દાહોદ – ઇલેક્ટ્રીક લોકોમોટીવ એન્જિન ફેકટરી
૨. સોમનાથ – સુદર્શન સેતુ
૩. લોથલ - નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ

19) 'વિકસિત ગુજરાત, વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં કેટલા અમૃત રેલવે સ્ટેશનો બની રહ્યા છે તેમ જણાવેલું?

20) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં …………….. એવોર્ડસના ગુજરાતમાં આયોજન માટે પ્રવાસન નિગમે MoU કર્યા છે.?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up