શબ્દ સમુહ માટે એક શબ્દ (ગુ.વ્યાકરણ) - 08

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આ લોક પરલોક સંબંપી

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

શહેર કે ગામડામાં ભરતી બજાર

5) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

શહેરમાં ગાતા ગાતા ફરવું તે

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ :

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ભાગોળ આગળનું મેદાન

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કોટની કોરણ ઉપરનું ચણતર

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

એક પછી એક હારમાં

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આશરો કે ઉત્તેજન આપનાર

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ખાધેલું પચાવનારો જઠરનો અગ્નિ

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

હથેળી પર હથેળી અફાળી કરેલો અવાજ

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કોશમાં નિરૂપિત વિષયનોન્ધ

16) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

છજા ઉપરની નાની અગાસી

17) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ

18) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઘાસ સાથે મસળીને બનાવેલું છાણું

19) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

અધ્યયનમાં પાર ઊતરેલું

20) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

અર્થને પ્રગટ કરનારું


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up