શબ્દ સમુહ માટે એક શબ્દ (ગુ.વ્યાકરણ) - 07

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નવું ઉદય થયેલું કે ઊગેલું

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વિનાશ જન્માવનાર કેતુ

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વાદળોનો સમૂહ

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મીનના જેવાં નેત્રોવાળી

5) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સારું-નરસું ગ્રહણ કરવાની શક્તિ

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

લાગતા-વળગતાને જાણ કરવા માટે ફેરવવામા આવતો પત્ર

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કોટની કોરણ ઉપરનું ચણતર

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પોતાની જાત પ્રત્યે થતો અવસાદ કે ખિન્નતા

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ભયંકર સ્વપ્ન

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વીરનું પ્રશસ્તિકાવ્ય

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કોઈપણ મંદિર કે તીર્થસ્થાનની પ્રદક્ષિણા કરવી તે

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બે બળવાન રાજયો વચ્ચેનું નાનું તટસ્થ રાજય

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જીત સૂચવનારું ગીત

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કદર કરનારું

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ચૌદ પાતાળમાંનું પાંચમું પાતાળ

16) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જમણી હથેળીમાં થોડુ પાણી લઈ પી જવું તે

17) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પચાસ વર્ષ પૂરા કરી એકાવન વર્ષમાં પ્રવેશવું તે

18) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ

19) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પચાસ શ્લોકોનો સમૂહ

20) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાછળ ચાલનારું


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up