શબ્દ સમુહ માટે એક શબ્દ (ગુ.વ્યાકરણ) - 06

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સારો આજ્ઞાંક્તિ પુત્ર

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ચાર હાથવાળા વિષ્ણુ

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઘાસ ઉગાડવા રાખેલી જમીન

5) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કોઈ વર્તન કે કાર્ય માટેનો અખત્યાર કે અધિકાર

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાણીમાં બાંધેલો કિલ્લો

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

લાકડાની ગાંઢ

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સમુદ્રમાંથી જીવના જોખમે મોતી લાવનાર

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"નદીનું પૂર"

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બીજા કશા પર આધાર રાખતું

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વસંત ઋતુનો સરખા દિવસ અને રાતવાળો દિવસ :

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

દીન-ધર્મ પર આસ્થાવાળુ

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બારીક રેશમી વસ્ત્ર

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કાળાં વાદળાંનો સમુહ

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વર્ણવી ન શકાય એવું

16) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વિશ્વાસ મૂકવા યોગ્ય વચન

17) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ભગવાન શિવનું એક તાંત્રિક સ્વરૂપ

18) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જોઈએ તેવી અનુરૂપ શક્તિ કે ગુણવાળું

19) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

દોઢ માઈલ જેટલું અંતર

20) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up