GPSC દ્વારા પૂછાયેલ કરન્ટ અફેર્સનાં મહત્વનાં પ્રશ્નો 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં કેંદ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા નેશનલ હાઈવે પર ભારતના પહેલાં બાયો-બિટુમિન નેશનલ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું?
2) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી બિહાર સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UG) દ્વારા માન્યતા અપાઈ ?
3) અંજી ખડ બ્રિજ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તે ભારતનો પહેલો કેબલ સ્ટેઈડ રેલવે બ્રિજ છે.
2. આ બ્રિજની લંબાઈ 725.5 મીટર છે.
3. આ બ્રિજ ઉધમપુર – શ્રીનગર - બારામુલા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ છે.

4) ઉપરોકત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ્સ: ઓઈલ સીડ્સ (NMEO)ના અમલીકરણ માટે ભારતનો પહેલો ખાદ્ય તેલ વપરાશ સર્વે હાથ ધરાયો હતો.
2. NMEO - તેલીબિયા પહેલ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે શરૂ કરી હતી.

5) તાજેતરમાં કેરળના થુંબા સ્થિત અંતરિક્ષ સંગ્રહાલયના રોકેટ ગાર્ડનમાં પ્રદર્શિત કરાયેલી સૂર્ય ઘડિયાળની ડિઝાઈન કઈ સંસ્થાએ કરી છે ?
6) નીચેનામાંથી ભારતના હળદર ઉત્પાદનમાં મુખ્ય ત્રણ રાજ્યો ક્યા છે ?
7) તાજેતરમાં નીચે પૈકી ક્યા ગુજરાતીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા નથી ?
8) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વિશ્વમાં પ્રાકૃતિક રબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ થાઈલેન્ડ છે.
2. પ્રાકૃતિક રબર ઉત્પાદનમાં ભારતનો ક્રમ ત્રીજો છે.
3. ભારતમાં પ્રાકૃતિક રબરનું સૌથી વધુ ઉત્પાદન કેરળ કરે છે.

9) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) રિપોર્ટની છઠ્ઠી આવૃત્તિ જાહેર કરી છે.
2. આ રિપોર્ટમાં ગુજરાતને તટીય રાજ્યોમાં 'અચીવર્સ'નું મોખરાનું સ્થાન અપાયું છે.

10) તાજેતરમાં વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ (WMF)એ 2025 વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વૉચ લિસ્ટમાં નીચે પૈકી કયા સ્થળોનો સમાવેશ કર્યો?

1. ભુજની ઐતિહાસિક જળ પ્રણાલીઓ
2. મુસી નદીની ઐતિહાસિક ઈમારતો
3. સરસ્વતી નદીનો પાતાળ પ્રવાહ
4. ચંદ્ર

11) ભારતના ચૂંટણી આયોગે મતદાર જાગૃતિ માટે "ચંદ્રયાનથી ચૂંટણી સુધી" અભિયાન ક્યાં શરૂ કર્યું છે?
12) તાજેતરમાં આંતરિક જળમાર્ગો દ્વારા માલસામાનની અવરજવરને વેગ આપવા માટે ક્યાં શહેરમાંથી જળવાહક યોજના શરુ કરાઈ ?
13) તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી અન્ન ચક્ર પહેલનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે?
14) 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFT) માં બેસ્ટ ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો ?
15) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)નો સંયુક્ત આતંકવાદ વિરોધી અભ્યાસ ક્યા યોજાયો હતો ?
16) "ડેટા પ્રોટેક્શન ડે" લોકોમાં ડેટા પ્રાઇવસી અને પ્રોટેક્શન અંગે જાગૃત કરવા માટે ક્યારે ઉજવવામાં આવે છે? 
17) 2024 ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોને જાહેર કરાયા ?
18) તાજેતરમાં ક્યા રાજ્યના દરિયાકાંઠાના 24 ગામોને IOC-UNESCO દ્વારા સુનામી રેડી ગામોની માન્યતા અપાઈ ?
19) નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC - રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ)ના નવમા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ?
20) ભારતીય વાયુયાન અધિનિયમ, 2024 અંગે નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. આ અધિનિયમ થકી રેડિયો ટેલિફોન ઓપરેટર રિસ્ટ્રિક્ટેડ (RTR) લાઈસન્સ હવે DGCA આપશે.
2. DGCA હવે વિમાનની ડિઝાઈન તથા વિમાનની ડિઝાઈનનું સ્થળ નક્કી કરશે.
3. કેંદ્ર સરકાર હવે જમીન સંપાદન માટે મધ્યસ્થીની નિમણૂક કરી શકશે.

21) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SLINEX 2024 અભ્યાસ યોજ્યો હતો ?
22) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ મેળાનું આયોજન કરાશે.
2. મહાકુંભ મેળા 2025ની થીમ ‘ઈનટેન્જીબલ કલચરલ હેરિટેજ ઓફ હ્યુમાનિટી' છે.
3. મહાકુંભ મેળાનું આયોજન 144 વર્ષ બાદ કરવામાં આવે છે.

23) યુએસએડ દ્વારા તાજેતરમાં કયા દેશમાં વિકાસ સહાય કાર્યક્રમો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? 
24) તાજેતરમાં ભારતના પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ કલસ્ટરનો શુભારંભ ક્યાં કરાયો ?
25) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વર્ષ 2025નું 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાશે.
2. તેની થીમ 'ડાયાસ્પોરા'સ કોન્ટ્રિબ્યુશન ટુ અ વિકસિત ભારત' છે.
3. દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ મનાવાય છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up