GPSC દ્વારા પૂછાયેલ ભુગોળનાં મહત્વનાં પ્રશ્નો 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં સૌ-પ્રથમ તાંબાની ખાણ (Copper mine) કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
2) ભારતમાં સૌથી લાંબો મુખ્ય ભૂમિ દરિયાકિનારો કયા રાજ્ય પાસે છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
3) લક્ષ્મી વિલાસ પેલેસ માટે વડોદરાના મહારાજા દ્વારા કયા પ્રખ્યાત કલાકાર પાસે ચિત્રો તૈયાર કરાવામાં આવ્યા હતા? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
4) નીચેનામાંથી ક્યો દેશ ભારત સાથે સૌથી લાંબી જમીન સીમાધરાવે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
5) કંઠીના મેદાનો ……….. માં આવેલ છે. (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
6) સતલુઝ અને કાલી નદીઓ વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા નામે ઓળખાય છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
7) કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશમાં સૌથી લાંબો છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
8) યાદી-I માં આપેલા મહેલોને યાદી-II માં આપેલા તેમના સ્થાન સાથે જોડો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

1. આયના મહેલ (i)) વાંસદા
2. કુસુમ વિલાસ મહેલ (ii) ભુજ
3. નવલખા મહેલ (iii) વડોદરા
4. દિગ્વીર નિવાસ મહેલ (iv) છોટાઉદેપુર
5. મકરપુરા મહેલ (V) ગોંડલ

9) પૃથ્વીની ફળદ્રુપતાના પુનઃસ્થાપન, જાગૃતિ, સંવર્ધન અને સુધારણા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
10) ઈ.સ. 1917માં રાજકોટમાં “કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના' કોણે કરી હતી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
11) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. વૈજ્ઞાનિકોએ પૃથ્વીના પૃથ્વીની સપાટીથી તેના કેન્દ્ર સુધીના ત્રણ ભાગ પાડેલ છે.
2. સામાન્ય રીતે મૃદાવરણ 33 કિ.મી. જાડાઈ ધરાવે છે.
3. સામાન્ય રીતે મિશ્રાવરણ 2900 કિ.મી.ની જાડાઈ ધરાવે છે.

12) પાંચ પાંડવ ગુફા ... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
13) ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોની ગણના થાય છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
14) ગુજરાતની આબોહવા પર નીચેનામાંથી કયા પરિબળો અસર કરે છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. અક્ષાંશ
2. ભૂપૃષ્ઠ
3. સમુદ્રકિનારાથી અંતર
4. વનસ્પતિ

15) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ભારતમાં દર ચોરસ કિલોમીટર વિસ્તારમાં 100 થી વધારે માનવગીચતા ધરાવતા પ્રદેશોમાં સતલુજ, ગંગાના મેદાનો, બ્રહ્મપુત્રા, મહા, કૃષ્ણા, કાવેરી અને ગોદાવરીના મુખત્રિકોણ પ્રદેશનો સમાવેશ થાય છે.
2. દર ચોરસ કિલોમીટરે 10 થી ઓછી વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોમાં બિકાનેર, બાડમેર, જેસલમેર જીલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે.

16) “મેંગો શાવર” શું છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
17) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ 54.86 કરોડ ચો.કિ.મી. છે અને તેમાં મહાસાગર, સમુદ્રો અને પૃથ્વી ભૂમિખંડોનું પ્રમાણ 71:29 ના પ્રમાણમાં છે.
2. દક્ષિણ ગોળાર્ધમાં જમીનનું પ્રમાણ વધારે છે અને પૃથ્વીનો લગભગ 81% વિસ્તાર આ ગોળાર્ધમાં છે.
3. ઉત્તર ગોળાર્ધમાં જળરાશિના વિસ્તારો વધારે છે અને લગભગ 90% પાણીવાળા વિસ્તારો છે.

18) ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે જમીન સીમાથી જોડાયેલ નથી? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
19) 'બ્લાસ્ટ', 'પાનનો જાળ’, ‘ગલત આંજિયો' વિગેરે કયા પાકના થતાં રોગો છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
20) સુરત શહેર બીજા કયા નામથી પણ ઓળખાય છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
21) એકલારા અને આરસોડિયા શાના માટે પ્રસિદ્ધ છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
22) ડભોઈનો કિલ્લો, જેમાં પૂર્વમાં હીરા ભાગોળ, પશ્ચિમમાં વડોદરા દરવાજો, ઉત્તરમાં ચાંપાનેર દરવાજો અને દક્ષિણમાં નાંદોદ દરવાજો નામના એમ ચાર પ્રવેશદ્વાર છે તે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
23) દામોદર ખીણ યોજના હેઠળ નીચેનામાંથી કયા બંધ બાંધવામાં આવ્યા છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. કોનાર
2. મૈથોના
3. તિલેયા
4. પંચેટ હિલ

24) ભારતની વસ્તી ગણતરી, 2011 અનુસાર કેરલ રાજ્ય પછી સાક્ષરતા-દરમાં બીજા ક્રમે નીચેનામાંથી કયું રાજ્ય આવે છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
25) નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ગમસ્થાન ભારતમાં નથી? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up