GPSC બંધારણ (વિધાન વાક્યો) MOST IMP MCQ's - 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

2) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે કે મહાભિયોગના કેસ સિવાય, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશના વર્તન અંગે ધારાસભા ચર્ચા કરી શકતી નથી ?

3) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ ડીરેક્ટરની વખતોવખત અપાતી સામાન્ય સૂચનાઓ સિવાય સ્કુલ બોર્ડ સ્ટાફની બઢતી, બદલી તેમ જ કલમ 20 અન્વયેના નિભાવવામાં આવતા સ્ટાફ સામે તમામ પ્રકારના શિસ્ત સબંધી પગલા (નોકરીમાંથી દુર કરવા સહીત) લેવાની સત્તા કોને છે ?

4) રાજ્યો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે ભારતના બંધારણની કઈ કલમ, ભારતના રાષ્ટ્રપતિને આંતરરાજ્ય પરિષદની રચના કરવાની સત્તા આપે છે ?

5) ભારતના બંધારણની કલમ 79 અનુસાર સંસદ .................. ની બનેલી છે.

6) ભારતીય નાગરિક સેવા (Indian Civil Service)માં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા?

7) સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના ખ્યાલો આમાંથી લેવામાં આવ્યા છેઃ

8) રાજ્ય જાહેર સેવા આયોગ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રાજ્ય જાહેર સેવા આયોગમાં કેટલા સભ્યો રાખવા તેની સંખ્યા બંધારણે નક્કી કરી નથી.
2. રાજ્ય સેવા આયોગના સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે પરંતુ રાજ્યપાલ તેઓને દૂર કરી શકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

9) નીચેનામાંથી કયું વિધાન / કયા વિધાનો અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગે સાચુ છે ?

1. બંધારણના અનુચ્છેદ 339માં આ અંગે ઉલ્લેખ છે.
2. અનુચ્છેદ 339(2) સંઘને એક્ઝિક્યુટીવ સત્તા પ્રદાન કરે છે અને રાજ્યોને તે અંગે દિશા પણ આપે છે.

10) ધોરણ પાંચમા ભણતો એક ભારતીય વિદ્યાર્થી લોકસભાની ચૂંટણીમાં કયાં કારણથી મતદાન કરી શકતો નથી?

1. નિમ્ન શિક્ષણ
2. સગીર વય
3. મતદાર યાદીમાં નામ નોંધણીનો અભાવ
ઉપર પૈકી કયું/કયાં કારણ /કારણો સાચું/સાચાં છે?

11) નીચે આપેલી કલમોને અન્ય આપેલી જોગવાઈઓ સાથે જોડો.

1. કલમ 262 (i) આંતર-રાજ્ય નદીઓના જળને લગતા વિવાદોનો ચુકાદો
2. કલમ 280 (ii) નાણાં આયોગ
3. કલમ 300A (iii) મિલકતનો અધિકાર
4. કલમ 315 (iv) જાહેર સેવા આયોગ

12) ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારની આદિજાતિ મહિલાઓ ગૃહ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી તેના વેચાણ થકી પગભર થાય તેવા મુખ્ય ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ નાહરી કેન્દ્ર યોજનામાં કેટલી મહિલાઓનું એક જૂથ બની નાહરી કેન્દ્રની સ્થાપના કરવામાં આવે છે ?

13) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે.
2. વટહુકમ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે.
3. રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટહુકમ બહાર પાડી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય છે?

14) વિધાનસભા અને વિધાન પરિષદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. વિધાનસભાના સભ્યપદ માટે 25 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે.
2. વિધાન પરિષદના સભ્યપદ માટે 30 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

15) નીચેનામાંથી કયો કેસ નીતિ નિર્દેશક સિદ્ધાંતો અને કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતને લગતો છે?

16) ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (જાતિનું પ્રમાણપત્ર આપવા અને ચકાસણીની જોગવાઈ), અધિનિયમ, 2018 હેઠળ રચાયેલ સ્ક્રુટીની કમિટી દ્વારા ખોટી રીતે અપાયેલ/ મેળવેલ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રને જપ્ત કરી રદ્દ જાહેર કરવાના હુકમથી નારાજ વ્યક્તિ પાસે નીચેના પૈકી કયો વિકલ્પ રહેશે?

17) જિલ્લા ન્યાયાધિશોની નિમણૂંક સાથે સંબંધિત નીચેનાં વિધાનોનો વિચાર કરોઃ

1. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂંક, પોસ્ટિંગ અને બઢતી રાજ્યપાલ દ્વારા હાઈકોર્ટની સલાહ સાથે કરવામાં આવે છે.
2. ગૌણ ન્યાયિક અધિકારીઓ જો એડવોકેટ તરીકે સાત વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તેઓ જિલ્લા ન્યાયાધીશ તરીકે સીધી નિમણૂંક માટે અરજી કરી શકે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

18) ભારતના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રાજ્યના રાજ્યપાલની નિમણૂક વડાપ્રધાન કરે છે.
2. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક વડાપ્રધાન કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

19) ભારતનાં બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પક્ષપલટાને લગતી જોગવાઈઓનો સમાવેશ બંધારણની નવમી અનુસૂચિમાં કરવામાં આવેલ છે.
2. પક્ષપલટાના કિસ્સામાં અયોગ્યતા નક્કી કરવાની સત્તા સંબંધિત ગૃહના અધ્યક્ષ પાસે હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

20) સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. લોકસભા એ કાયમી ગૃહ નથી એટલે તેનો સભ્ય પાંચ વર્ષ સુધી સામાન્યત: સભ્યપદ પર રહે છે.
2. રાજ્યસભા એ કાયમી ગૃહ છે એટલે તેનો સભ્ય કાયમ સભ્યપદ પર રહે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

21) રાજ્યપાલને ન્યાયિક સત્તા અંતર્ગત પ્રાપ્ત થયેલો આ અધિકાર નથી.

22) ભારતની સંસદની કાર્યપદ્ધતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પ્રશ્નકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં છે.
2. શૂન્યકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં કરવામાં આવેલ નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

23) બંધારણના સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બંધારણીય સુધારાનો ખરડો માત્ર લોકસભામાં દાખલ થઈ શકે છે.
2. આવો ખરડો કેન્દ્રના મંત્રી દ્વારા અથવા ખાનગી સંસદ સભ્ય દ્વારા દાખલ કરી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

24) નીચે વિષયવસ્તુ અને કલમની જોડી આપેલ છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

25) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બંધારણની આઠમી અનુસૂચિમાં દેશની વિવિધ ભાષાઓનો સમાવેશ થાય છે.
2. મૂળ બંધારણમાં કુલ આઠ અનુસૂચિઓ હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up