પોલીસ કોન્સ્ટેબલ માટે "સાંસ્કૃતિક વારસો" ટેસ્ટ 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ……………… માટે ઉજવવામાં આવે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
2) શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ………………. માં જોવા મળે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
3) ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ કોણે બનાવી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
4) કાઠી સમુ (Kathi Samu)…………… રાજ્યમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
5) મમંગમ (mamangam) 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે ................ માં ઉજવાતો હતી. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
6) રામશાસ્ત્રી નીચેના પૈકી કોના સમયના સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
7) વડોદરામાં કયા વર્ષમાં “કલા ભવન”ની સ્થાપના થઈ હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
8) નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
9) ગુજરાતનું મોઢેરાનું સૂર્યમંદિર ……………….. શૈલીમાં બાંધવામાં આવ્યું છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
10) નીચેના પૈકી કયા મંદિરમાં ગોપુરમ જોવા મળે છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
11) ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
12) ભારતની પારંપારિક ક્ષેત્રિય સાડીઓ અને રાજ્યની જોડી પૈકી કઈ જોડી સાચી નથી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
13) 1485 માં માતા ભવાનીની વાવ ........ (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
14) નીચે આપેલી કઠપૂતળી-રાજ્યની જોડીઓ ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. રાવણ છાયા – મણિપુર
2. યમપુરી–બિહાર
3. પાવાકુથુ – કેરળ
4. થોલુ બોમ્મલતા – આંધ્રપ્રદેશ
ઉપરના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે?

15) કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિંગ ભરતકામ માટે જાણીતું છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
16) ઓડિશાની પરંપરાગત ચિત્રકારીને શું કહેવામા આવે છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
17) ચેન્નાઈના મ્યુઝીયમમાં નીચેના પૈકી કયું / કયા શિલ્પ સચવાયેલા છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
18) માસ્કી અભિલેખ અને એહોલ અભિલેખ કયા રાજ્યમાં આવેલા છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
19) “પાસોવર”, “પેન્ટીકોસ્ટ”', 'રોશ હાશના', 'સબ્બથ' કયા ધર્મના પ્રમુખ તહેવારો છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
20) ગુજરાતના નીચેના પૈકી કયા બે જિલ્લાઓમાં પઢાર આદિજાતિના લોકો કેન્દ્રીત થયેલા જોવા મળે છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
21) કયા નૃત્યમાં પ્રયોગ થતાં છંદ સંસ્કૃત નાટક “ગીત ગોવિંદમ” માંથી લેવામાં આવ્યા છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
22) ગુજરાતમાં કયું નૃત્ય મુખ્યત્વે ભરવાડ જનજાતિ કરે છે જેનો મૂળ વિચાર ઘેટાંની લડાઈમાં છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
23) ગાય ગોહરીનો મેળો કયારે ભરાય છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
24) નીચેના પૈકી કઈ વ્યક્તિએ દાદરા અને નગર હવેલીની મુક્તિ માટે આગવી રીતે કામ કર્યું હતું? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. કમળાબેન પંડ્યા
II. શ્રી ભીખુભાઈ પંડયા
III. નાના કાજરેકર

25) નૃત્યમાં જુગલબંધી ………………નું મુખ્ય આકર્ષણ છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up