સાંસ્કૃત્તિ વારસો અતિ મહત્વનાં પ્રશ્નોની ટેસ્ટ (GPSC)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) "ભીલ" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો.

1. ભીલ જાતિમાં પ્રચલિત ધરતીની ઉત્પત્તિ કથામાં જળપ્રલયને એક જીવંત ચરિત્ર તરીકે કલ્પ્યો છે.
2. દેવ-દેવી જળુંકાર ભગવાન, ઉમિયા અને શિવ જળમાંથી જ આવિર્ભાવ પામ્યા છે.

2) કયા સૂત્ર સાહિત્યમાંથી સામાજિક નીતિનિયમો અને કાયદા વિષયક માહિતી મળે છે ?

3) કોલઘા આદિમ જનજાતિ ગુજરાતમાં વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથ (Particularly Vulnerable Tribal Groups) (PVTG)ના કેટલા પ્રતિશત છે ?

4) નીચેનામાંથી કયું અસલ ગુજરાતી પોષકનું સ્વરૂપ નથી ?

5) મેળાઓ અને જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

6) નીચેના પૈકી કયા દેવતા ગાંધાર કળા શૈલીનું આગવું લક્ષણ છે ?

7) “શોમપેન આદિજાતી” (Shom pen Tribe) કયા વિસ્તારમાં જોવા મળે છે ?

8) સિદ્દી ધમાલ એ સિદ્દી જનજાતિનું નૃત્ય સ્વરૂપ છે જે તેમના ક્યાં જુસ્સાને પ્રતિબિંબિત કરે છે?

9) "ધાનકા" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો.

1. ધાનકા આદિજાતિઓમાં મનુષ્ય અને પશુઓમાં થતાં રોગ દૂર કરવા માટે ‘મેલવાડો' કાઢવાની પ્રથા છે.
2. ‘મેલવાડો' પ્રથાનો રથ એક ગામના ભાગોળથી બીજા ગામના ભાગોળ સુધી ક્રમશઃ પહોંચાડી છેવટે પાવાગઢના કાલિકા માતાના મંદિર સુધી પહોંચાડવામાં આવે છે.

10) નીચેનામાંથી કયા રાજ્યની સરકાર તરફથી દર વર્ષે એક ઉચ્ચ કક્ષાના સંગીતકારને "તાનસેન એવોર્ડ” પ્રદાન કરવામાં આવે છે?

11) લોકનૃત્ય સંબંધિત સમુદાયની નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો.

1. હોઝગિરી નૃત્ય – રિયાંગ સમુદાય (Reang community)
2. બીઝુ નૃત્ય (Bijhu)- ચકમા સમુદાય (Chakma community)
3. ચેરવ (Cheraw)નૃત્ય – મિઝો સમુદાય (Mizo community)
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

12) ખીર ભવાની મંદિર કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં છે?

13) ગુજરાતની આદિજાતિઓમાં ભીલ જાતિ પછી સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરે………… આવે છે.

14) મોરોધરો ………....

15) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. તેમણે વેસરા શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું.
2. તેમના માળખાકીય મંદિરો આયહોલ (Aihole), બદામી (Badami) અને પટ્ટડકલ (Pattadakal) ખાતે અસ્તિત્વમાં
3. તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું.
ઉપરના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે?

16) કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?

17) ગુજરાતના મંદિરો અને સ્થળની કઈ જોડી યોગ્ય નથી ?

18) "ગામીત" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો.

1. ગામીતો કુળદેવ તરીકે હાદરજોદેવ અને એંદરદેવની પ્રસંગોપાત પૂજા કરે છે અને પાલનપુર, દાંતા અને વડગામમાં વસે છે.
2. ગામીતોમાં મામા-ફોઈનાં સંતાનોમાં લગ્ન વ્યવહાર થઈ શકે છે તથા સમાજમાં ખંધાડ (ઘરજમાઈ) લાવવામાં પણ આવે છે.

19) નીચેના પૈકી કયા સ્થળો મુરલ પેન્ટીંગ (Mural painting) માટે જાણીતા છે ?

1. અજંતા ગુફાઓ
2. લેપાક્ષી મંદિર
3. સાચીનો સ્તુપ

20) નીચેના પૈકી કોણ બંગાળના ‘ગ્રેટા ગાર્બો' (Greata Garbo) તરીકે જાણીતા હતાં?

21) તામીલનાડુનું પ્રખ્યાત લોકનાટય કયું છે?

22) ગિરનારની ટેકરીઓના શિલાલેખો અનુસાર, આશરે ઈ.સ. પૂર્વે 250માં કયા શાસકે તેનું પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિસ્તાર્યું હતું ?

23) યાદી-Iમાં આપેલ મંદિર સ્થાપત્ય શૈલીને યાદી-II માં આપેલ મંદિર અને તેના સ્થાને જોડો.

1. વેસરા શૈલી (i) લાડ ખાન મંદિર, કર્ણાટક
2. દ્રવિડીયન શૈલી (ii) મહાબલિપુરમ મંદિર, તામિલનાડુ
3. નાગર શૈલી (iii) કંડારીયા મહાદેવ મંદિર, ખજુરાહો, મધ્યપ્રદેશ

24) માઉન્ટ આબુ, રાજસ્થાન રાજ્યની ................. નું સૌથી ઊંચુ શિખર છે.

25) “સારે જહાં સે અચ્છા” કોણે લખ્યું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up