રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

Revenue Talati Constitution of India Test

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) (રાજ્ય-રાજ્ય) વચ્ચેના કે (રાજ્યો-રાજ્ય) વચ્ચેના નદીના પાણીની વહેંચણી, ઉપયોગ બાબતેના વિવાદો ઉકેલવાની સત્તા કોની છે ?

2) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નીમે છે ?

3) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ?

4) કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કઈ - કઈ યાદીઓમાં કરવામાં આવ્યું છે

1. સંઘયાદી
2. રાજ્યયાદી
3. સંયુક્ત યાદી

5) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય’’ શબ્દ કઈ બાબતનો ઠરાવ છે?

6) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે?

7) વડાપ્રધાનને હોદ્દો અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે ?

8) ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ ક્યારથી શરૂઆત કરી હતી ?

9) પશુઓની કતલ રોકવી એવું બંધારણમાં ક્યાં દર્શાવાયું છે?

10) ક્યુ પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે ?

11) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

12) શાનુ આચરણ સામાજિક કલંક ગણાય છે ?

13) ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠક છે ?

14) દેશની મધ્યવર્તી, મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે ?

15) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને “બંધારણનાં મુખ્યસ્તંભ’’ તરી કે વર્ણવ્યા છે ?

16) ચૂંટણી વખતે શેના દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ આવે છે ?

17) ગુજરાતમાં વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?

18) રાષ્ટ્રગીત ‘જન ગણ મન'ના કવિ કોણ ?

19) અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે ?

20) રાષ્ટ્રીય કટોકટીમાં રાષ્ટ્રપતિ લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવી શકે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up