Current Affairs Test

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 30

કુલ ગુણ: 30

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 30 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં નીચેનામાંથી ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે ?
2) તાજેતરમાં નીચેનામાંથી અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની કેટલામી ચૂંટણીનું આયોજન થયું હતું?
3) નીચેનામાંથી ભારતમાં “બાળ દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?
4) ભારતમાં ‘પોલીસ સ્મૃતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
5) તાજેતરમાં નીચેનામાંથી વર્ષ 2024નો “સાહિત્ય'નો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે ?
6) તાજેતરમાં ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે નસીમ-અલ-બહાર કવાયત યોજાઈ હતી?
7) નીચેનામાંથી ભારતમાં ‘રાષ્ટ્રીય શિક્ષણ દિન' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
8) નીચેનામાંથી “ઈન્ટરનેશનલ મેન્સ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે?
9) તાજેતરમાં ‘ગુરુ ઘાસીદાસ–તમોર પિંગ્લા ટાઈગર રિઝર્વ’ને ભારતનું 56મું ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું. તે કયા રાજ્યમાં સ્થિત છે?
10) નીચેનામાંથી ભારતમાં કયા દિવસે ‘ઑડિટ દિવસ’નું આયોજન કરવામાં આવે છે ?
11) તાજેતરમાં “રાષ્ટ્રીય મહિલા આયોગ” (National Commission for Women) નાં અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
12) નીચેનામાંથી “ડિજિટલ સોસાયટી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
13) ભારતનો GSAT-N2 (GSAT-20) ક્યા પ્રકારનો ઉપગ્રહ છે.જે SpaceXના ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો ?
14) તાજેતરમાં વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ યોજાયો હતો. સામાન્ય રીતે તાના રીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે ?
15) તાજેતરમાં નીચેનામાંથી શ્રી રાફેલ નડાલએ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે?
16) તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રીએ કયા આફ્રિકન દેશમાં “ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર' થી સન્માનિત કરવામાં આવ્યા હતા?
17) નીચેનામાંથી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મુખ્યમંત્રીની નિમણૂક સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે?
18) નીચેનામાંથી ભારતમાં CAGનો કાર્યકાળ કેટલા વર્ષ સુધીનો હોય છે?
19) તાજેતરમાં આયોજિત ડોલ્ફિન વસતી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે?
20) તાજેતરમાં DRDOએ પિનાકા રોકેટના સફળ ફલાઈટ પરીક્ષણો પૂર્ણ કર્યા હતા. તેના સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો?

1. પિનાકા એક “મલ્ટિ-બેરલ રોકેટ લોન્ચર” (MBRL) સિસ્ટમ છે.
2. તેનું નામ ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું છે.
3. આ મિસાઈલની રેન્જ 320 કિ.મી. છે.
4. તે 44 સેકન્ડના સમયગાળામાં 12 રોકેટના એક સેલ્વો ફાયર (Salvo Fire) કરવામાં સક્ષમ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

21) તાજેતરમાં કઈ સંસ્થાએ “વર્લ્ડ એનર્જી આઉટલુક 2024' રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો ?
22) તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ?
23) તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ICC હોલ ઓફ ફેમમાં કયા ક્રિકેટરોને સ્થાન આપવામાં આવ્યું છે ?
24) તાજેતરમાં WHOએ 'Global TB Report 2024' બહાર પાડયો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. આ રિપોર્ટ અનુસાર 2023માં 8.2 મિલિયન નવા ટી.બી. કેસ નોંધાયા હતા.
2. 2023માં અંદાજિત 1.25 મિલિયન ટીબી મૃત્યુ નોંધાયા હતા.
3. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 2023માં અંદાજિત 27 લાખ ટીબી કેસ નોંધાયા હતા, જેમાંથી 25.1 લાખ વ્યક્તિઓનું નિદાન થયું હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

25) તાજેતરમાં નીચેના પૈકી કયા ભારતીય વ્યક્તિન ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર” એનાયત થયો છે ?
26) તાજેતરમાં સમાચારમાં રહેલ GSAT-N2 (GSAT-20) સેટેલાઈટ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
27) “રાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ” સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. તે 17 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
2. મગજના વિકાર વિશે જાગૃતિ લાવવા અને આ રોગથી સંબંધિત માન્યતાઓને તોડવા માટે ભારતમાં આ દિવસ ઉજવાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

28) નીચેનામાંથી વર્ષ 2024માં રશિયાના કઝાનમાં કેટલામી BRICS Summit યોજાઈ હતી?
29) નીચેનામાંથી ભારતમાં “રાષ્ટ્રીય પ્રેસ દિવસ' અથવા તે તો “રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?
30) નીચેનામાંથી “વિશ્વ એનેસ્થેનિયા દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up