LRD ભારતનું બંધારણ ટેસ્ટ 03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 20

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય ક્યો છે ?

2) મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે?
3) ભારતમાં નકસલવાદી પ્રવૃત્તિ કઈ સાલમાં શરૂ થઈ ?

4) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

5) અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ?

6) બંધારણે ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપી છે ?

7) ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે ?

8) લોકનાયક જયપ્રકાશ નારાયણે ‘ગ્રામ પંચાયત’ને ‘મંત્રીમંડળ’ અને ‘ગ્રામ સભાને’. સાથે સરખાવ્યા છે?

9) અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ (ડેપ્યુટી સ્પીકર) બંનેની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કોણ કરે છે ?

10) ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા?

11) ભારતનો રાષ્ટ્રીય નારો ક્યો છે?
12) મંત્રીમંડળમાં ક્યા મંત્રી હોય છે ?

13) તીર્થગ્રામ યોજના અંતર્ગત રાજ્ય સરકાર તરફથી અનુદાન મેળવવા માટે છેલ્લા કેટલા વર્ષમાં ગામમાં કોઈપણ ગુનો નોંધાયેલ ન હોવી જોઈએ ?

14) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલાં વર્ષ માટે હોય છે ?

15) સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે?

16) બંધારણમાં 74માં સુધારા અન્વયે કર્યાં અનચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી?

17) મૂળભૂત હકો પાછળ કોનું પીઠબળ છે ?

18) લોકસભાના પ્રથમ સ્પીકર (Speaker) કોણ હતા?

19) રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ નીચેનામંથી ક્યાં ખરડામાં કરી શકે છે?
20) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ?

21) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનીક ઉપયોગ કરવા દેવામાં આવે છે?

22) રાષ્ટ્રગીત જ્યાં બેન્ડ પર વગાડવામાં આવે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઇએ?
23) ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?
24) બંધારણ સભાએ બંધારણી વિવિધ જોગવાઈ અંગેનો નિર્યણ શેનાં દ્વારા લીધેલ હતો?
25) NOTAનું પૂરું નામ આપો.

26) ક્યાં મૂળભૂત અધિકાર હેઠળ બંધારનમાં એસ.સી, એસ.ટી, અને અન્ય પછાત વર્ગો માટે રજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે?
27) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે?

28) કેટલી ઉંમર કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે ?

29) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ?

30) બે કે વધુ રાજયો વચ્ચે એકજ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે?

31) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ’ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

32) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ?

33) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

34) ભારત માટે બંધારણીય રચનાનો વિચાર નીચેનામાંથી કોણે સૌ પ્રથમ કર્યો હતો?
35) બંધારણ દિન ક્યારે આવે છે ?

36) બંધારણ સભાએ બંધારણને ક્યા દિવસે સ્વીકાર્યું હતું ?

37) કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય છે ?

38) 1. ભારતના બંધારણમાં કોઈપણ જગ્યાએ સમવાય શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
2. કટોકટી સમયે ભારતનું બંધારણ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે.

39) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?

40) નીતિ પંચ (આયોજન પંચ)નું અધ્યક્ષ પદ હોદ્દાની રૂએ કોણ સંભાળે છે ?

41) સપ્ટેમ્બર 16માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો?

42) વડાપ્રધાન કે નાયબ વડાપ્રધાન બન્ને વિદેશમાં હોય ત્યારે દેશનો વહીવટ કોને સોંપી ને જાય છે?
43) કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહી ?

44) ભારતમાં નાગરિકના અધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?

45) વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલા વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ ?

46) ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

47) નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે ?

48) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ?

49) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ ક્યા દિવસે મંજૂરી આપી?

50) જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં કેટલા વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જરૂરી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up