LRD માટે ખાસ ભારતનું બંધારણ ટેસ્ટ 03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 30

કુલ ગુણ: 30

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 30 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

2) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે ?

3) સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું?
4) સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તસક હોય છે ?

5) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે ?

6) સંસદમાં શેનો સમાવેશ થાય છે?

7) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે?

8) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ .......... હતા.

9) સંરક્ષણ દળોનાં સર્વોચ્ચ વડા કોણ હોય છે?
10) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે?

11) ભારતમાં ક્યો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે ?

12) ....... થી ...... સુધીની વસતી ધરાવતા ગામમાં ગ્રામપંચાયતની રચના કરવામાં આવે છે.

13) વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ક્યો છે ?

14) ક્યા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે ?

15) વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો ક્યા દેશમાં છે ?

16) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલા કોણ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે ?

17) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

18) આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યું છે ?

19) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે ?

20) બંધારણની કલમ (342)માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ છે ?

21) રાજયો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકૂમત હેઠળ આવે છે?

22) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્દઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય.......ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

23) પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના સદસ્ય કોણ બની શકે ?

24) જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે ?

25) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરે છે ?

26) લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્યકાર્ય શું કરવાનું છે ?

27) મૂળભૂત ફરોજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

28) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણનની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિંદ્ધાંતોમાં અનુચ્છેદ - 45 માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે?

29) PIL (પી.આઈ.એલ.) શું છે ?

30) ........ ને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up