ગણિત ટેસ્ટ 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 50 સે.મી ત્રિજયાના પાયાવાળી ટાંકીમા 2 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. તેમાંથી 10 લીટરનાં કેટલા કેન ભરી શકાય ? (TET-II, 2012)
2) એક વિદ્યાર્થી એક પરીક્ષામાં અલગ-અલગ વિષયમાં ૮૭, ૯૮, ૭૬ અને ૮૮ માર્કસ મેળવે છે. બાકી રહેલા પાંચમાં વિષયમાં કેટલા માર્કસ મેળવવાથી વિદ્યાર્થી પરીક્ષામાં તેના ૮૫ ટકા કે તેનાથી વધુ ટકા મેળવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે ?
3) કોઈ એક સંખ્યાના 35% એ બીજી સંખ્યાના 75% ના બમણા હોય તો બંને સંખ્યાઓનો ગુણોત્તર શોધો.
4) એક ખરીદી પર 10% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 4,500 માં મળે છે.

5) 2197 ના ઘનમુળ નો એકમનો અંક .......છે . (જુનિયર ક્લાર્ક)
6) રુ.25 નાં 4% બરાબર કેટલી રકમ થાય? (GPSSB DEPUTY CHITNISH, 2017)
7) એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત 154 ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ ક૨તા બંને ઘડીયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ?

8) 1 થી 100 સુધીની સંખ્યાઓમાં 2 વડે ભાગી શકાતી સંખ્યાઓ 2, 4, 6, .......100 છે. કુલ 50 સંખ્યાઓ થાય તો તેમનો સ૨વાળો કેટલો થાય ?

9) કોઈ એક પાસાને ઉછાળતાં અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના કેટલી?
10) B=2, BAT=23 તો BALL= ………………… ? (GPSC Class-2, 2017)
11) 1849 ઝાડ તે રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય, તો કેટલી હરોળ બનાવેલી હશે ?

12) એક વેપારી એક વસ્તુની પડતર કિમત પર 25% નફો ચડાવી વેચાણ કિમત પર 8% વળતર આપે તો તેને કેટલા ટકા નફો થાય? (GPSC-1/2,2014 )
13) ૯૬૮ ને કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન બને?
14) 5n નો અંતિમ અંક ........... છે.

15) શંકુના પાયાની ત્રિજ્યા 7 સે.મી. અને ઊંચાઈ 9 સે.મી. છે તો શંકુનું ઘનફળ શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up