ગણિત ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક કારખાનામાં સમાન ક્ષમતાથી ચાલતા 4 મશીન 1 મિનિટમાં 300 નંગ બાટલીઓ બનાવી શકે છે. તો 12 મશીન 3 મિનીટમાં કેટલી બાટલીઓ બનાવી શકશે ? (GPSC - CLASS-2, 2017 )
2) બે પાઈપ ,A પાઈપ B કરતાં બે ગણો ધીમો હોય અને પાઈપ B કરતાં ૯ મિનીટ વધુ સમય લે છે. તો ટાંકી ભરવા માટે પાઈપ A કેટલો સમય લે છે ?
3) 2,12,36,80..……….. ? (JUNIOR ASSISTANT, 2017)
4) એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતા 10 કલાક લાગે છે. જો બન્ને નળ સાથે ચાલુ કરવામા આવે તો ટાંકીને ભરાતા કેટલા કલાક લાગે? (જુનિયર ક્લાર્ક, રાજકોટ, 2017)
5) એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે ૧૩, ૪૩, ૫૩ ને ભાગતા શેષ ૩ વધે ?
6) જો ૩૬ વ્યક્તિઓને એક કામ પૂરુ કરતાં ૧૮ દિવસ લાગે છે, તો ૨૭ વ્યક્તિઓને કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે ?
7) બચુભાઈના વાડામાં કેટલાક પશુઓ અને પક્ષીઓ છે. તેમના માથા 16 અને પગ 60 થાય છે. તો કેટલા પશુઓ હશે ?

8) જો a અને b એકી સંખ્યાઓ હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા બેકી હોય ?

9) 90 કિ.મી./કલાકની ઝડપે ચાલતી ટ્રેન કોઈ વ્યકિતને 10 સેકન્ડમાં પસાર કરે છે તો તે ટ્રેનની લંબાઈ શોધો ?
10) નળ A એક ટાંકી 20 મિનિટ મા ભરે છે. નળ B 30 મિનિટમા ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B ખોલવામા આવે છે, તો ટાંકી ભરાતા કુલ કેટલી મિનિટ લાગશે ? (મહેસુલ તલાટી, 2016 )
11) 16 બાળકોની સરાસરી ઉમર 11.3 વર્ષ છે. જો 16.4 વર્ષની ઉંમરવાળો એક બાળક ઉમેરવામાં આવે, તો નવી સરાસરી ...........

12) દસ વર્ષમાં A ની ઉંમ૨, B ની દસ વર્ષ પહેલાંની ઉમર કરતાં બમણી થશે. જો હાલ A, B ક૨તાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉમર શોધો.

13) 100 ચો.મી.ના ચોરસ ફૂટ કેટલા થાય ?

14) ગોલકની ત્રિજ્યામાં 10% વધા૨ો ક૨તાં ગોલકનાં ઘનફળમાં કેટલા ટકા વધારો થાય ?

15) 60 કિ.મી./કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up