ગણિત ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માહિતી 9,8,11,3,8,15,8,9,10,14 નો બહુલક ......... છે.

2) 0.1 અને 0.001નો ગુણોત્ત૨ મધ્યક શોધો.

3) 5 : 36 :: 6 : ......... ?
4) એક કામદારની મજુરી પહેલા 10% વધે છે અને પછી 5% ઘટે છે. તો, તેની મુળ મજુરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે? (municipal accountant, 2017 )
5) A એક કામ 12 દિવસમાં પુરુ કરે અને B તેજ કામ 15 દિવસમાં પુરુ કરે છે. 4 દિવસ કામ કર્યા બાદ A કામ છોડી દે છે. બાકીનું કામ એકલો B પુરુ કરે છે. A ને મહેનતાણાં પેટે 1,500 રૂા. મળ્યા હોય તો B ને કેટલું મહેનતાણું મળે ?

6) નીચે આપેલી સંખ્યાઓની સરાસરી જણાવો.

112, 122, 132, 152, 30

7) વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહે છે? (જુનિયર ક્લાર્ક, 2015)
8) પાંચ અંકની મોટામાં મોટી પુર્ણવર્ગ સંખ્યા કઈ? (GPSC 1/2, 2017)
9) 32 * 48 / 6 + 23 * 8 / 4 - 22 નું સાદુરૂપ આપો.
10) એક વર્તુળ મેદાનનું ક્ષેત્રફળ 3850 ચો.મી છે. તેનો વ્યાસ કેટલો થાય ?
11) જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ.......એકમ થાય. (જુનિયર ક્લાર્ક સુરત જીલ્લો, 2017)
12) ચાર અંકની મોટામાં મોટી સંખ્યા જણાવો કે જેને ૬૯ વડે નિ:શેષ ભાગી શકાય? (જુનિયર ક્લાર્ક, રાજકોટ, 2017)
13) ચાર ઘંટડી દર 5, 6, 8 અને 10 સેકન્ડ વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફ૨થી સાથે વાગશે ?

14) એક વ્યક્તિ પાસે 1, 5, 10 ની નોટ સરખા પ્રમાણમાં છે. આ નોટોની કુલ કિંમત 192 થાય તો તે વ્યક્તિ પાસે કુલ કેટલી નોટ છે? (શિક્ષણ અધિકારી વર્ગ-2-2006)
15) 5201 માં એક એવી સંખ્યા ઉમેરો કે જેને ઉમેર્યા પછે કુલ સંખ્યાઓને 180 વડે ભાગી શકાય? (રોજગાર અધિકારી વર્ગ-2-2012 )

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up