ગણિત ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક લંબચોરસ બગીચાની પરિમિતિ 360 મીટર છે. જો બગીચાનું ક્ષેત્રફળ 8000 ચો.મી. હોય, તો બગીચાની લંબાઈ .......... મીટર હોય.

2) એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?

3) એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકા૨ કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 નો વર્ગ છે. તો તેમાં ઠાલવતા નળાકા૨ના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?
4) સમાંતર શ્રેણી 2, 6, 10, 14, ....... નાં 20 પદોનો સ૨વાળો .......

5) (6K +1)2 ને 6 વડે ભાગતાં શેષ કેટલી ૨હે ?

6) 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકા૨ ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે ?

7) નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે.

8) રુ.1200નુ પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિમત કેટલા રુપિયા થાય? (તલાટી કમ મંત્રી બનાસકાંઠા,2016)
9) 10 વિદ્યાર્થીઓએ 50 ગુણની એક કસોટીમાં મેળવેલ ગુણ 13, 25, 42, 11, 40, 33, 49, 37, 19, 27 છે. આ માહિતીનો વિસ્તા૨ ............ છે.

10) 30 મીટર ઊંચા મીનારા ૫૨થી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ?

11) રૂ. ૭૩૦ ની ૪..૫ % નાં દરે કેટલા દિવસની રકમ રૂ. ૭૩૯ થાય?
12) એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સ૨ખે ભાગે વહેંચે છે. આમ કરતા દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
13) એક ટાંકીની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ અનુક્રમે 25 મીટ૨, 12 મીટર અને 6 મીટર છે. તો તેની ચાર દીવાલ અને ભોંયતળિયાને પ્લાસ્ટ૨ ક૨વાનો ખર્ચ 75 પૈસા પ્રતિ ચોરસ મીટ૨ લેખે કેટલો થાય ?

14) જો BOXER અને AQWGQ લખાય તો VISIT ને કેવી રીતે લખાય? (P.S.I., 2012)
15) 24, 35, 47, 60, 74.........? (જુનિયર ક્લાર્ક અમદાવાદ જીલ્લો, 2017)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up