ગણિત ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 8 ખુરશીની કિંમત 3 ટેબલની કિંમત બરાબર થાય છે.એક ખુરશી અને એક ટેબલની કુલ કિંમત 605 થાય છે, તો ખુરશીની કિંમત કેટલા રુપિયા હશે? (જુનિયર કલાર્ક-2012 )
2) પ્રથમ પાંચ પ્રાકૃત્તિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી કેટલી થાય? (મહેસુલ તલાટી, 2016)
3) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિધાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો ૫રીક્ષા કેટલા ગુણની હશે ?

4) અવલોકનો 54, 32, 19, 36, 29, 44, 21, 47 નો મધ્યસ્થ ......... છે.

5) કઈ રકમનાં 5% એ 200 થાય ?
6) ખરીદ કિમત + ખરાજાત = ? (તલાટી/ક્લાર્ક,2011)
7) 11111 x 11111 = .............................
8) બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર થાય તો તે સંખ્યા કઈ ?
9) 42 માં એક સંખ્યાના 40 ટકા ઉમેરવામાં આવે છે, આમ કરવાથી જે સરવાળો આવે છે તે, જે સંખ્યાના 40 ટકા ઉમેરવામાં આવ્યા છે તે સંખ્યા જેટલો થાય છે તે સંખ્યા કઈ હશે? (રોજગાર અધિકારી વર્ગ-2-2012 )
10) 121x2 - 196y2 = ..................

11) એક છોકરીનો પરિચય આપતા કવને કહ્યુ કે એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે. કવનને એ છોકરી સાથે શું સંબંધ છે ? (P.S.I DEPARTMENTAL EXAM, 2017)
12) 40% નફો ચઢાવીને છાપેલી કિંમત ૫૨ કેટલા ટકા વળતર આપવાથી વેપા૨ીને 19% નફો થાય ?

13) ટ્રેનમાં મુસાફરી ક૨તો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. - દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.

14) 3463 x 295 - 18611 = ........... + 5883

15) 2 પુરુષો અને 7 છોકરાઓ એક કામ 14 દિવસમાં પૂરું કરે છે. 3 પુરુષો અને 8 છોકરાઓ તે જ કામ 11 દિવસમાં ક૨ી શકે છે, તો 8 પુરુષો અને 6 છોકરાઓ તે જ કામનું ત્રણ ગણું કામ કેટલા દિવસમાં પૂરું કરે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up