ગણિત ટેસ્ટ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8


1) સાદા વ્યાજે રૂ......... ની 5% ના દરે 8 માસની રાશી રૂ. 930 થાય .

2) 37 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક કર્યો હશે.
3) એક ટ્રેન 10 km અંત૨ 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?

4) 40 બાળકોની લાઈનમા મોહન જમણી બાજુથી 14 મા ક્રમે છે. તો તે ડાબી બાજુથી કયા ક્રમે હશે ? (MTS, 2017)
5) એક શહેરની વસ્તી વર્ષે 5% વધે છે જો હાલની વસ્તી 8820 હોય તો એક વર્ષ પહેલાની કેટલી હશે ? (પોસ્ટમેન અને મઈલ ગાર્ડ, 2016)
6) કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવા૨ની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવા૨ની સરાસરી હાજરી 31 છે. તો શનિવા૨ની હાજ૨ી કેટલી ?

7) એક સજજન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફ૨જન મળે એ રીતે સફ૨જન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફ૨જનમાંથી દરેકને 2 સફ૨જન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

8) 36 છોકરાઓને એક કામ કરતા 49 દિવસ થાય છે. જો કામ 21 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા છોકરા વધારે જોઈએ ?

9) નીચે આપેલા વિકલ્પો પૈકી બધાથી કયું અલગ પડે છે? (ડેપોમેનેજર, 2015)
10) એક કારના પૈડાની ત્રિજ્યા 21 સે.મી. છે. જો તે 1 મિનિટમાં 500 પરિભ્રમણ કરે તો તેની ઝડપ કિમી/કલાકમાં શોધો.

11) 8 પેનની વેચાણ કિમત 12 પેનની મુળ કિમત જેટલી રાખવામા આવે, તો કેટલા ટકા નફો થાય? (વનરક્ષક, 2016 )
12) 1 ઘનમીટર બરાબર કેટલા લિટર? (તલાટી ગાંધીનગર, 2015)
13) 3463x 295-18611 =............+5883 (જુનિયર કલાર્ક-2012 )
14) અમિત પુર્વ તરફ 30 મીટર ચાલે છે. પછી ડાબે વળી 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામા હશે? (P.S.I પ્રિલિમ, 2001 )
15) વિનોદ કાર દ્વારા 420 km ની મુસાફરી 5 hr 15 mm માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંત૨ 60 km/hrની ઝડપે કાપે છે. બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up