ગણિત ટેસ્ટ 32

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક સમઘન કે જેની ધા૨ની લંબાઈ 4 મીટર છે અને પાણીથી A સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આચ્છેદનું ક્ષેત્રફળ 16 મીટ૨ છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?

2) અવલોકનોને ચડતા કે ઊતરતા ક્રમોમાં ગોઠવતાં જે અવલોકન મધ્યમાં આવે તેને માહિતીનો ............ કહે છે ?
3) ગીતા 21400 નું પ્રથમ રોકાણી 3% ના સરકારી બોન્ડઝમાં 7% ના પ્રિમિયનથી અને 15600 નું બીજુ રોકાણ 2% નાં મ્યુન્સિપાલિટી બોન્ડઝમાં 4% પ્રિમિમથી કરે છે. તેણીને પ્રથમ રોકાણ બીજા રોકાણ કરતાં કેટલા ટકા વધુ વાર્ષિક આપશે? (રોજગાર અધિકારી વર્ગ-2-2012 )
4) (a,b) નો ગુ.સા.અ. 18 છે. તો લ.સા.અ. ........... શકય નથી. (જુનિયર ક્લાર્ક, 2017)
5) ............. એ 16 વર્ષની ઉંમરે ગણિતશાસ્ત્ર ઉ૫૨ વ્યાખ્યાનો આપ્યા હતા.

6) એક શહેરની વસ્તી વર્ષે 5% વધે છે જો હાલની વસ્તી 8820 હોય તો એક વર્ષ પહેલાની કેટલી હશે ? (પોસ્ટમેન અને મઈલ ગાર્ડ, 2016)
7) 10% લેખે રૂ.1000ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. ............ થાય.

8) 50 વિધાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી 18 માં ક્રમે છે. શિક્ષક દ્વારા ફેરફાર સૂચવાતાં પાર્વતી, જમણી બાજુએ 22 માં ક્રમે ઊભેલી અંબિકાનું સ્થાન લે છે, હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે? (મહેસૂલ તલાટી-2010)
9) કોઈ સંખ્યાને 10% વધારવામાં આવે અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં........?
10) રુ. 160 ની મુળ કિમતની વસ્તુ કેટલા રુપિયામા વેચવામા આવે તો 20% નફો થાય ? (જેલ સિપાહી, 2013 )
11) 1 ઈંચ બરાબર કેટલા સે.મી. થાય ?

12) 30 લીટર દુધ અને પાણીના મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 7 : 3 છે. દુધ અને પાણીનો ગુણોત્તર 1 : 2 કરવા માટે કેટલુ પાણી ઉમેરવુ જોઈયે?
13) નીચેનામાંથી ૩ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?
14) 2, 5, 8, 11,14,........... એ સમાંત૨ શ્રેણીનું 25મું પદ શોધો.

15) (1.3)3 - (0.6)3 – (0.7)3 ની કિંમત મળે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up