ગણિત ટેસ્ટ 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રુ.350મા ખરીદેલ એક ખુરશી રુ.371 મા વેચતા કેટલા ટકા નફો થાય? (ઓફિસ સુપ્રિટેંડેન્ટ, 2016)
2) એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલ રનની સરેરાશ 50 છે. જો કેપ્ટનના ૨ન બાદ કરવામાં આવે તો સરેરાશ 5 વધી જાય છે. તો કેપ્ટનના રન કેટલા ?

3) 625 ને કેટલા વડે ગુણવાથી પુર્ણઘન સંખ્યા બને ?
4) એક ૨કમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21 : 20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ?

5) ૫ પેનની મૂળ કિંમત્ત, ૪ પેનની વેચાણ કિંમત્ત હોય તો, કેટલા ટકા નફો થાય? (HTAT,2017)
6) 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો પ. ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે ?

7) ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં સાડા પાંચ કલાક આગળ છે.પાકિસ્તાન નો પ્રમાણ સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે.લંડનમાં સાંજના સાડા પાંચ વાગ્યા હશે ત્યારે પાકિસ્તાન કેટલા વાગ્યા હશે? (પોલીસ કોન્સટેબલ-2012 )
8) એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો.

9) 18, 30 તથા 42 સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ. નો તફાવત કેટલો છે? (HTAT, 2015 )
10) ૨ સંખ્યાઓ ૧ : ૨ નાં પ્રમાણમાં છે. હવે જો બંન્ને સંખ્યામાં ૭ ઉમેરવામાં આવે તો નવા ગુણોત્તર ૩ : ૫ થાય છે તો તે સંખ્યાઓ શોધો. (s. clerk, 2017)
11) ૭ વ્યક્તિ ૬ દિવસમાં રૂ. ૧૧૩૪ કમાય, તો ૪ વ્યક્તિ ૫ દિવસમાં કેટલા કમાય?
12) 7 વિષયના માકર્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માકર્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માકર્સ કેટલા હશે ?

13) પુસ્તક : કાગળ :: રોટલી : .........?
14) કઈ રકમ પર સાદા વ્યાજથી ૧ વર્ષનાં ૪ % નાં વ્યાજનાં દરથી ૩૦૦ વ્યાજ મેળવી શકાય?
15) 1 થી 100 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓની સરાસરી ......


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up