ગણિત ટેસ્ટ 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માહિતીમાં એક પણ બહુલક ન હોય તેવું બની શકે ?

2) એક ટાંકીને બે નળ છે. પહેલો નળ ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે, જ્યારે બીજો નળ ટાંકીને 15 કલાકમાં ખાલી કરી શકે છે. જો બન્ને નળ એક સાથે ખોલવામા આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ? (TET,2013 )
3) રૂપિયા 450માં કેટલા દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?

4) એક પાણીની ટાંકી ભ૨વા માટે બે નળ છે. નળ 'અ' અને નળ 'બ', બંને નળ ચાલુ ક૨વામાં આવે તો ટાંકી 40 મિનિટમાં ભરાય છે, પરંતુ માત્ર એક નળ 'અ' ચાલુ ક૨વામાં આવે તો 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો માત્ર નળ 'બ' ચાલુ રાખવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે ?

5) ચોક્કસ ઘટનાની સંભાવના ....................... છે.

6) પાંચ ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડે રણકે છે, તો કેટલા સમય બાદ એકી સાથે બધા ઘંટ રણકશે ?

7) ચાર ક્રમશ: એકી સંખ્યાઓમાંથી સરેરાસ 40 હોય તો બીજા અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? (જુનિયર કલાર્ક-2012 )
8) એક વેપારીને 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપા૨ીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

9) કયા સંભાવના વિત૨ણમાં મધ્યક અને વિચ૨ણ સ૨ખા હોય છે ?

10) 8 ખુરશીની કિંમત 3 ટેબલની કિંમત બરાબર થાય છે. એક ખુરશી અને એક ટેબલની કુલ કિંમત રૂા.605 થાય છે, તો ખુરશીની કિંમત કેટલા રૂપિયા હશે ?

11) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનુ ક્ષેત્રફળ કેટલા ચો.મી થાય? (તલાટી કમ મંત્રી, રાજકોટ, 2017)
12) વર્તુળનાં કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે? (તલાટી કમ મંત્રી, રાજકોટ, 2017)
13) એક ઘનાકાર ટાંકીની ઊંચાઈ 25 મીટર છે, તો તેમાં કેટલું પાણી સમાઈ શકે ?

14) 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનાર્રાથી પત્થરનું અંતર કેટલું હશે ?

15) એક વસ્તુ વેચતાં મૂળકિંમતના 7/8 ગણી રકમ ઉપજે છે. તો તું કેટલા ટકા ખોટ જાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up