ગણિત ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પુર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ?

2) (0.04)-1.5 = ...................

3) SATISFACTION શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? (G.P.S.C.વર્ગ-1/2-2007)
4) 3x2 + 13x + 12 = ...............

5) બે અંકોની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 1.5 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો.
6) 501 થી 700 સુધી તમામ નંબર લખવામા આવે, તો 1 અને 6 કેટલી વખત આવશે? (P.S.I. 2012)
7) અશક્ય ઘટનાની સંભાવના ............. છે.
8) 11, 16, 23, 32, 43………….? (GPSC-1/2, 2017)
9) 0.5, 0.75, 0.125 નો લ.સા.અ. શોધો.
10) રુ.80 ની મુળ કિંમત્તની પેન રુ.90 માં વેચવાથી શું થાય? (એકાઉન્ટ,2014)
11) એક વસ્તુની છાપેલી કિમત પર 20% અને 5% ક્રમશ: વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય? (જુનિયર ક્લાર્ક,2012)
12) 100 હેકટર બરાબર કેટલા ચો.કિ.મી.થાય ?

13) કોઈપણ લંબચોરસનાં સામસામેનાં શિરોબિંદુઓને જોડતા રેખાખંડ ને શું કહે છે? (જુનિયર ક્લાર્ક, 2015)
14) પ્રથમ 50 પ્રાકૃત્તિક સંખ્યાની સરેરાશ શોધો. (junior assistant, 2016)
15) 12 .......... 18, 21, 24, 27, 30. (ડેપોમેનેજર, 2015)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up