ભારતીય બંધારણ ટેસ્ટ - 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે?

2) પ્રથમ વસતી ગણતરી ક્યારે હાથ ધરાઈ હતી ?

3) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ?

4) કાયદા માટેની દરખાસ્તને શું કહેવાય ?

5) સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ ક્યારે અસ્તિત્વમાં આવી હતી ?

6) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

7) લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ?

8) શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા કોની છે ?

9) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો?

10) રાજયો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકૂમત હેઠળ આવે છે?

11) ભારતના બંધારણમાં ક્યા અંગને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે ?

12) લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે ?

13) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે?

14) એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી ક્યા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

15) ભારતનું બંધારણ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up