ભારતીય બંધારણ ટેસ્ટ - 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે?
2) વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ક્યો છે ?

3) રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ નીચેનામંથી ક્યાં ખરડામાં કરી શકે છે?
4) ‘નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી?

5) અંદાજપત્રને કોણ તૈયાર કરે છે?
6) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

7) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ ક્યા વર્ષમાં બન્યો ?

8) કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂંક કરવી શકય બનાવી ?

9) ક્યા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યા ?

10) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે?

11) રાજ્યના વિકાસ અગેની સરકારની નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાની કોણ હોય છે ?

12) રાજ્યપાલ “વાર્ષિક નાણાકીય પત્રક'' રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

13) જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે ?

14) સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય છે ?

15) પોલીસ વિભાગ ક્યાં ખાતા હેઠળ આવે છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up