ભારતીય બંધારણ ટેસ્ટ - 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે ?

2) બંધારણે ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપી છે ?

3) ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા?

4) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે?

5) લોકમતના ઘડતર માટે ક્યું માધ્યમ ઓછું અસરકારક છે ?

6) નીચેનામાંથી ક્યા ગૃહની અધ્યક્ષતા એવી વ્યક્તિ કરે છે, જે ગૃહનો સભ્ય હોતો નથી?
7) હોદ્દાની રૂએ કોણ રાજ્યસભાના સભાપતિ છે ?

8) રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા કોણ છે ?

9) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે?

10) દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહિ તે જોવાનું કાર્ય કોણ બધોક કરે છે ?

11) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના ક્યા અનુચ્છેદમાં વર્ણવેલ છે ?

12) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

13) ..........ને મૂળભૂત હક........ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.

14) જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે છે ?

15) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up