ભારતીય બંધારણ ટેસ્ટ - 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 1. ભારતીય સમવાયતંત્રમાં એકસૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે.
2. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની શ્રેયાનતા (સિનિયોરિટી)નાં ધોરણે નિમણૂક થાય છે.

આપેલ વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરો.

2) સંસદનું નીચલું ગૃહ ક્યું છે ?

3) રેડિયોના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાનો પસંદ કરો.

1. રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે.
2. રેડિયોની શોધ ઈ.સ.1895માં માર્કોની (ઈટાલી)એ કરી હતી.

4) ભારતનાં સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે?

5) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે?

6) કેન્દ્ર અને રાજ્ય સરકારોએ (6-14) વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો ક્યારથી અમલમાં મૂક્યો છે ?

7) ભારતની સર્વોચ્ચ અદાલત ક્યા આવેલી છે

8) નીચેની કઈ ગુજરાતી વ્યકિત બંધારણસભામાં સભ્ય ન હતી ?

9) ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે?

10) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્દઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય.......ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

11) ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર કેટલી ઉંમર ધરાવતો હોવો જોઈએ

12) રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે ?

13) ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે ?

14) લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્યકાર્ય શું કરવાનું છે ?

15) ........ ને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up