ભારતીય બંધારણ ટેસ્ટ - 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ ?

2) રાજ્યના વિસ્તારોમાં કઈ અદાલત સર્વોપરી છે ?

3) રાજ્યસભામાં દર ......... ચૂંટણી કોના દ્વારા થાય છે ?

4) લોકસભાની ચુંટણીઓ પુન્ન મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

5) સંસદની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે ?

6) રાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ?

7) બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

8) વીજળી ભારતીય સંવિધાનના ક્યા વૈધાનિક ભાગમાં આવે છે?

9) કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળમજૂર કહેવાય છે ?

10) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોણ સમાવિષ્ટ છે ?

11) આઈ.સી.ગોલકનાથ કેસમાં કર્યો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન. લેવામાં આવી હતી?

12) જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે

13) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે?

14) કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી ક્યું નથી ?

15) જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થયને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up