ભારતીય બંધારણ ટેસ્ટ - 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?

2) આમુખમાં કરેલી જોગવાઈઓ ભારતને કેવો દેશ જાહેર કરે છે ?

3) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં ક્યા રાજ્યમાં થયો હતો ?

4) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારસભ્યોને પ્રશ્ન પૂછવાની કોણ ના પડી શકે?
5) ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી . વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

6) મંત્રીમંડળ વાસ્તવિક રીતે ક્યાં સુધી ચાલુ રહે છે?
7) લોકસભાની કુલ બેઠકો કેટલી છે ?

8) નીચેના પૈકી ક્યો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી?

9) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ’’ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

10) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે ?

11) “ભારતમાં કોઈ નાગરિકની સામે ફકત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજય ભેદભાવ કરી શકશે નહી.’’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?

12) કાયદો ઘડવાનું કાર્ય કોણ કરે છે ?

13) રાજ્યના પ્રધાનમંડળમાં કેટલા પ્રકારના પ્રધાનો હોય છે ?

14) ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત ક્યારથી અમલામાં આવી ?

15) લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up