ભારતીય બંધારણ ટેસ્ટ - 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? ( GPSC Class-1 - 15/01/2017)

2) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? ( કોન્સ્ટેબલ - 2015)

3) બંધારણની કઈ કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે?
4) ભારતમાં ક્યો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે ?

5) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? ( GPSC Class - 2 - 04/03/2017)

6) દેશમાં 6-14 વર્ષની વયજૂથના બધા બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ બનાવવા માટે ભારતના બંધારણમાં કેટલામો સુધારો કરવામાં આવ્યો છે ?

7) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન, ન્યાયધીશોની નિમણૂક કરી શકાય છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

8) રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા ?

9) ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

10) બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે ?

11) લોકસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ ?

12) દેશમાં “રાજકીય પક્ષ’’ તરીકે નોંધણી કોણ કરે છે? ( GPSC Class - 2 - 16/04/2017)

13) ભારતે કઈ લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું

14) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પાછળ કોનું પીઠબળ છે ?

15) માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up