ભારતીય બંધારણ ટેસ્ટ - 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

2) ગ્રામ પંચાયતોની વહીવટ કોણ સંભાળે છે ?

3) રાષ્ટ્રપતિનાં પગારની આવક આવકવેરામાં ગણાય છે?
4) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

5) કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ?

6) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે ક્યું વિધાન સાચું નથી?

7) ગ્રામપંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસતીના આધારે વધુમાં વધુ ચૂંટાયેલા.......સભ્યો હોય છે.

8) સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ ક્યારે અસ્તિત્વમાં આવી હતી ?

9) નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ?

10) રાષ્ટ્રીય વિકાસ પરિષદનાં અધ્યક્ષ કોણ હોય છે?
11) ગામ, નગર કે મહાગનરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય છે તે સંસ્થાઓને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

12) “જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો’ એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે?

13) ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે ?

14) દેશમાં “રાજકીય પક્ષ’’ તરીકે નોંધણી કોણ કરે છે?

15) રાષ્ટ્રીય કટોકટીમાં રાષ્ટ્રપતિ લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવી શકે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up