ભારતીય બંધારણ ટેસ્ટ - 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરતું ગૃહ કયું ?

2) વડાપ્રધાન નીચેનામાંથી કોને ઉત્તરદાયી છે?
3) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજયને લાગુ પડતો નથી?

4) દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહિ તે જોવાનું કાર્ય કોણ બધોક કરે છે ?

5) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનીક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે?

6) લોકસભાનાં ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે?
7) રાજ્ય યાદીમાં કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય છે ?

8) ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

9) આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે ?

10) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

11) વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવાર કોના અભિપ્રાય પ્રમાણે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ ?

12) વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કોણ કરે છે ?

13) રાજય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જયાં રાજયમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજયપાલ વટહુકમ બહાર પાડી શકે છે?

14) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય’’ શબ્દ કઈ બાબતનો ઠરાવ છે?

15) નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up