ભારતીય બંધારણ ટેસ્ટ - 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સંસદના બંને ગૃહોનું સત્ર કોણ બોલાવે છે અને એ ગૃહોને કોણ મોકૂફ રાખે છે ?

2) રાજ્યપાલ પર મહાભિયોગ ચલાવવા માટે બંધારણે કોને મંજુરી આપી છે?
3) કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?

4) ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના સ્પષ્ટ વિભાજનની કેટલી યાદીઓ મૂકવામાં આવી છે ?

5) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?

6) એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદો ધરાવી શકે છે?

7) બંધારણ સભાએ બંધારણી વિવિધ જોગવાઈ અંગેનો નિર્યણ શેનાં દ્વારા લીધેલ હતો?
8) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી?

9) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે?

10) “રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજય પગલા ભરશે’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?

11) ‘જનગણમન’ રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને ‘તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે................ તરીકે પ્રસિદ્ધ કરેલ.

12) રાજ્યસભાનું સભ્યપદ કેટલા વર્ષ સુધીનું હોય છે ?

13) સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે ?

14) ભારતના કેટલા રાજ્યોમાં વિધાનપરિષદ છે ?

15) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up