ભારતીય બંધારણ ટેસ્ટ - 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે?

2) તીર્થગ્રામ યોજના અંતર્ગત રાજ્ય સરકાર તરફથી અનુદાન મેળવવા માટે છેલ્લા કેટલા વર્ષમાં ગામમાં કોઈપણ ગુનો નોંધાયેલ ન હોવી જોઈએ ?

3) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારસભ્યોને પ્રશ્ન પૂછવાની કોણ ના પડી શકે?
4) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

5) બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ?

6) અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને શું કહેવાય ?

7) “રાજય સેવા આયોગ’’ની સ્થાપના બંધારણનાં કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે?

8) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

9) વડી અદાલતના ચુકાદા સામે ક્યા અપીલ કરી શકાય ?

10) મહાનગરપાલિકાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે?
11) રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી કોણ રાખે છે ?

12) "ભારત એ એક રાજ્યોનો સમુહ છે" ભારતીય બંધારણની કઈ કલમમાં આવું કહેવાયું છે?
13) સંસદમાં ક્યું ગૃહ કાયમી ગૃહ છે ?

14) ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે ?

15) બંધારણની રીતે ‘સગીર’શું દર્શાવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up