ભારતીય બંધારણ ટેસ્ટ - 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તસક હોય છે ?

2) લોકશાહીનો આધાર શાના પર રહેલો છે ?

3) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )

4) માન. રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે? ( GPSC Class - 2 - 12/2/2017)

5) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા? ( GPSC Class - 2 - 04/03/2017)

6) રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા ?

7) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનાં વિવાદ અંગે કોણ નિર્ણય આપે છે?
8) સરકારી પ્રાથમિક શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ કેટલા વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની હોય છે ?

9) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી અનુ.જાતિ અને અનુ. જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? ( GPSC Class-1 - 15/01/2017)

10) ભારતીય બંધારણ ક્યા પ્રકારનો દસ્તાવેજ છે ?

11) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ક્યા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

12) સંઘ સરકાર અને રાજ્ય સકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદના ઉકેલની અંતિમ સત્તા કોની છે ?

13) કેન્દ્રીય સૂચના આયોગની રચના કરવામાં આવેલ હતી ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

14) ભારત માટે બંધારણીય રચનાનો વિચાર નીચેનામાંથી કોણે સૌ પ્રથમ કર્યો હતો?
15) શાનુ આચરણ સામાજિક કલંક ગણાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up