ભારતીય બંધારણ ટેસ્ટ - 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

2) રાજ્યસભામાં દર ......... ચૂંટણી કોના દ્વારા થાય છે ?

3) લોકસભાનાં કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સિધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે?
4) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા?

5) બજેટ રજુ કરતી વખતે સંસરને સંબોધન કોણ કરે છે?
6) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ?

7) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ’’ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

8) સંસદસભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણી કેવા પ્રકારની ચૂંટણી કહેવાય છે ?

9) ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ?

10) આપણા દેશની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી મોટી ટોચ સંસ્થા કઈ છે ?

11) માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વાતંત્ર્યતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ?

12) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી ક્યો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?

13) ભારતમાં સનદી સેવાઓની શરૂઆત ક્યા ગર્વનરે કરી હતી?
14) જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને કેવા પક્ષો કહેવાય છે ?

15) ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ ક્યારથી શરૂઆત કરી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up