ભારતીય બંધારણ ટેસ્ટ - 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

2) ભારતમાં નકસલવાદી પ્રવૃત્તિ કઈ સાલમાં શરૂ થઈ ?

3) અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ (ડેપ્યુટી સ્પીકર) બંનેની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કોણ કરે છે ?

4) દેશમાં 6-14 વર્ષની વયજૂથના બધા બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ બનાવવા માટે ભારતના બંધારણમાં કેટલામો સુધારો કરવામાં આવ્યો છે ?

5) “Memorandom of procedure” શબ્દો હાલમાં સમાચારમાં આવે છે તે કઈ બાબત સાથે સંકળાયેલા છે?

6) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

7) સંયુક્ત રાષ્ટ્રોએ કઈ સાલમાં અધિકારોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું ?

8) 1. સત્તા વિશેષના સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે.
2. દેશનો મૂળભૂત કાનૂન દેશના બંધારણને ગણવામાં આવે છે ?

સાચા વિધાન પસંદ કરો.

9) બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ?

10) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ?

11) બંધારણના ક્યા સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે ?

12) રાજ્યપાલ કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે ?

13) સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડીંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?

14) મહાનગરપાલિકાના વહીવટી વડા .......... ગણાય છે.

15) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up