ભારતીય બંધારણ ટેસ્ટ - 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે?

2) રાજ્યના મુખ્યપ્રધાન (મુખ્યમંત્રી)ની નિમણૂક કોણ કરે છે ?

3) પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય ?

4) ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

5) ભારતનો નાગરિક રાજ્યપાલના હોદા માટે લાયક બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર ધરાવતો હોવો જોઈએ ?

6) ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

7) ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના કેટલા સમયમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે ?

8) ભારતમાં વાસ્તવિક રીતે સત્તા કોની પાસે હોય છે?
9) સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ કેવી રીતે વટહુકમ બહાર પાડી શકે છે?
10) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ’ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

11) કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. તેમાં ....... નો સમાવેશ થાય છે.

12) કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ?

13) P.I.L. શું છે ?

14) બંધારણ સભાએ બંધારણને ક્યા દિવસે સ્વીકાર્યું હતું ?

15) નીતિ પંચ (આયોજન પંચ)નું અધ્યક્ષ પદ હોદ્દાની રૂએ કોણ સંભાળે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up