ભારતીય બંધારણ ટેસ્ટ - 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ?

2) સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત અન્ય કેટલા ન્યાયાધીશો હોય છે ?

3) ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે ?

4) રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ?

5) બંધારણના ક્યા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે ?

6) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ?

7) ક્યા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ?

8) ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા’નો સમાવેશ કઈ યાદીમાં થયો છે?

9) રાજયો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે?

10) તા. ૨૨-જુલાઈ,૧૯૪૭નાં રોજ મળેલ ભારતની બંધારન સભામાં ભારતીય રાષ્ટ્રપતિની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજુ કરવામાં આવ્યો હતો?
11) ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે?

12) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે ?

13) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ?

14) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો ક્યા વર્ષમાં ઘડાયા ?

15) અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up