ભારતીય બંધારણ ટેસ્ટ - 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનોવાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે કરે છે?

2) સમવર્તી અથવા રાજ્યની સુચિમાં નિર્દિષ્ટ કરવામાં આવી ન હોય તેવી કોઈપણ બાબત અંગે કોઈ કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે?
3) સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમત (Original Jurisdiction) અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

4) ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ..........માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી.

5) નીચેના પૈકી ક્યા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે?

6) “ચુંટણી માટે રાજય દ્વારા નાણાકિય સહાય મળવી જોઈએ” એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી?

7) સરકારના કેટલા પ્રકાર છે ?

8) રાજ્યયાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

9) ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ?

10) જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

11) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે?

12) કેટલા વર્ષથી ઉપરના વ્યક્તિને મત આપવાનો અધિકાર છે ?

13) રાજ્યની વડીઅદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

14) વહીવટી અધિકારીઓની સેવાને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

15) રાષ્ટ્રગીત ‘જન ગણ મન'ના કવિ કોણ ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up